Thursday, September 15, 2011

યાદ આવે છે આજ એ ઘડી જોઇ હશે ''તે'' વાટ જે ઘડી...

કહે છે તુ ''હુ'' આઉ છુ અભઘડી...
કહેલા એ બોલ મા ખોવાયો ''હુ'' હરઘડી...

કહે છે ''તુ'' આજ ગાડી ને ટ્રાફીક નડી...
સમયની સુચકતાની આજ થંભી છે ઘડી...

આવે છે ''તુ'' એ થઇ મારા હરખની ઘડી...
નઝરો શોધે છે તને, આવી આજ મળવાની ઘડી...

રસ્તો બતાવે ''તુ'' ને ચાલુ ''હુ'' એ કેડી...
જ્યાં મળી નઝર તારી ત્યાં ગયો ''હુ'' પડી...

સંભાળ્યો ''તે'' તારા હાથથી હાથ મારો પકડી...
શરમાણી ''તુ'' જ્યાં આવી એ સ્પર્સ ની ઘડી...

ચાહે છે સ્પર્સ તારો, હાથ મારો ઘડી ઘડી...
સમણુ એ હકિકત થયુ જ્યા આંખો થી આંખો લડી...

જોવે છે JN આજ, JAAN ને એ ઘડી મા ઘડી ઘડી...
યાદ આવે છે આજ એ ઘડી જોઇ હશે ''તે'' વાટ જે ઘડી.......jn

JN ની આ જીંદગી મા જો JAAN ના હોય,,,

જે નઝર મા તુ નથી તે આંખોમાથી,,,
એકવાર આંસુ બની વહિ જવા દે....

જે કલ્પનાઓ મા તુ નથી તે સમણાને,,,
આજ યાદ બની ભુલાઇ જવા દે....

જે દિલ મા ધબકાર તારા નામની નથી,,,
તે હ્રદય ને આજ સ્થિર થઇ જવા દે....

જે હાથ મા લકિર તારા નામની ના હોય,,,
તે ભુજાઓને આજ કપાઇ જવા દે....

જે સ્વાસ મા તારો સ્વાસ ના હોય,,,
તે સ્વાસ ને આજ રૂધાંઇ જવા દે....

JN ની આ જીંદગી મા જો JAAN ના હોય,,,
તો એ ખોળીયાને આજ ખાલી થઇ જવા દે.....jn


Monday, September 12, 2011

જીવવુ છે બચપન આજ JN ને JAAN ની કલ્પનાઓનુ...

આવે છે યાદ બચપન તારી કલ્પ્નાઓનુ...
દોડે છે મારી નજર સમ તુ એ તારી કલ્પ્નાઓનુ...

રિસાયો હુ ને મનાવે તુ એ તારી કલ્પ્નાઓનુ...
આગળ હુ ને પાછળ દોડે તુ એ તારી કલ્પ્નાઓનુ...

નાની ડગલીઓ ભરી દોડૅ છે તુ એ તારી કલ્પ્નાઓનુ...
પકડવા છે રોમ મારા તારે એ સમણુ તારી કલ્પ્નાઓનુ...

તારી ખેંચેલી રોમ ની એ જટા ને ગુંથે એ તારી કલ્પ્નાઓનુ...
ખાવીછે ફુલ્ફી મીઠી મધુરી એ નઝરાણુ તારી કલ્પ્નાઓનુ...

નાચવુ છે સંગ તારી મિલાવી તાલ એ તારી કલ્પ્નાઓનુ...
મનાવે તુ ને રિસાયો હુ એ તારી કલ્પ્નાઓનુ...

યાદ આવે છે તારા વહાલનુ એ ઝરણુ તારી કલ્પ્નાઓનુ...
ચુમે છે નિર્દોસ હોઠ મારા ગાલ ને એ તારી કલ્પ્નાઓનુ...

પાડ્વુ છે દાંત નુ ડાબલુ તારે મારા ગાલે એ તારી કલ્પ્નાઓનુ...
માટી ના ઢગ મા રમવુછે ઘર ઘર એ તારી કલ્પ્નાઓનુ...

ઠીકરી ને ઠેસ મારી રમવુ ચે ચોખંડ એ તારી કલ્પ્નાઓનુ...
પત્થર ને ઉલાળી રમવુ છે પંચક એ તારી કલ્પ્નાઓનુ...

પાળી ની પાછળ જોઇ કરવુ છે થપ્પુ એ તારી કલ્પ્નાઓનુ...
ભિંજાઉ છે પેહલુ એ વરસાદી બુંદ જોઇ એ તારી કલ્પ્નાઓનુ...

ગાએલા ગીતો ના તાલે નચવુ છે એ તારી કલ્પ્નાઓનુ...
હસવુ છે સઘળુ જીવન-આયખુ એ તારી કલ્પ્નાઓનુ...

વહેતા એ સમય ને પાછો લાઉ હુ એ તારી કલ્પ્નાઓનુ...
જીવવુ છે બચપન આજ JN ને JAAN ની કલ્પનાઓનુ......jn

Friday, September 9, 2011

આજ JN મે સાગરની ખારાસ વધારતો જોયો...

આજ સગર ને કોઇ ની યાદ મા ઉછળતો જોયો...

કિનારા ની ધુળ ને તેની સંગ ભેળવતો જોયો...

તેમા રેહતી માછલીના આંસુને લુછતો મે જોયો...

આજ મે સાગર ને ખારાસ ની વેદના ગાતો જોયો...

કઇકના આંસુઓ પિતો ને તેને સંભાળતો મે જોયો...

કોઇ કહે આજ JN મે સાગરની ખારાસ વધારતો જોયો....jn

Thursday, September 8, 2011

JN ओर JAAN की सिर्फ बाते रेह गइ..

जेसे ही दीन की शुरुआत हुइ मोसम बदल गया...

मोसम बदलतेही दीन की शुरुआत हो गइ...

फुल खिलते ही खुश्बु फेलने लग गइ...

खुश्बु फेलतेही भवरेकी गुंजन शुरु हो गइ...

भवरेकी गुंजन से ही शबनम केहने लग गइ...

रेह गइ सब निशानीया हसी पल बेह गए...

अब तो JN ओर JAAN की सिर्फ बाते रेह गइ....jn

Wednesday, September 7, 2011

આજ JN એ સમય સાથે તાલ મેળાવી લીધી...

હ્રદય ની એકલતાને જાણે આજ સાથી બનાવી લીધી...

મનની ચુપકીદી ને આજ ગીતો મા ગુનગુનાવી લીધી...

દર્દ જ્યારે હદ થી પાર ગયુ તો આદત બનાવી લીધી...

રાતો ની એકલતાને જાગરણ મા ફેરવી લીધી...

સવારની શીથીલતા ને પંખીના કલરવ સંગ ભેળવી લીધી...

દીવસના એ દાયરાએ વ્યસ્તતા સ્વીકારી લીધી...

કંઇક પળ ના સથવારે આજ જિંદગી ને માણી લીધી...

JAAN પણ જાણીલે આજ JN એ સમય સાથે તાલ મેળાવી લીધી...jn

Tuesday, September 6, 2011

JN तो पल पल उनके बीन मरते रहे..

जब जींदगी ने हमे तन्हा छोड दीया,,
फीरभी उनका इंतजार करते रहे....

प्यार जब कीस्मत मे ही ना था,,
फिर भी उनका दीदार करते रहे....

जानते थे वो, उनके बीना जी ना पाएंगे,,
फीर भी वो पल पल तडपाते रहे....

चलना था हर कदम पे उनके साथ
पर वो दुनिया की रफ्तार मे दोडते रहे....

कितनी बार हमने आवाज दी उनको,,
पर वो सुना अन सुना करते रहे....

आज जब उनके अहेसास ही ना रहे,,
तो आके हर पल मनाते रहे....

पर केसे कहे आज अपनी JAAN को,,
JN तो पल पल उनके बीन मरते रहे....jn

Sunday, September 4, 2011

केसे कहे JN अपनी JAAN को,,,

रोज तो जागते थे उन की यादो मे...

आज जागते गए उनकी तन्हाइयो मे...

रात गुजरती रही करवटे बदलने मे...

आंखे आज भीगती रही उनकी तडप मे...

जब आइना देखा तो वो ना थे इन आंखो मे...

पर केसे कहे JN अपनी JAAN को,,,

वो तो बेहते हे हमारी नस नस मे.....jn

તારા વગર એક પળ રહી ના શક્યા..

સાથ હતો આપણો તોય સાથે ચાલી ના શક્યા...
સ્વાર્થ વગરનો પ્રેમ તમે જાણી ના શક્યા...
પાસ હોવા છતાય સ્પર્સ કરી ના શક્યા...
આંખોથી આંખો મળી તોય ઇશારા કરી ના શક્યા...
હ્રદય થી હ્રદય મળ્યા તોય એક થઇ ના શક્યા...
કેહવુ હતુ ઘણુ પણ શબ્દો મળી ના શક્યા...
લાખવાર માન્યો તોય આજ એકવાર મનાવી ના શક્યા... 
દુનિયા ખુબ મોટી તોય આજ અમે છુપાઇ ના શક્યા...
આંખના એ પાંપણ ને આજ અમે ભિંજવતા રોકી ના શક્યા...
હું નાસમજ રહ્યો ને તમે સમજી ના શક્યા...
દુર તો ગયા તમારાથી પણ અમે જીવી ના શક્યા...
લાખ કોશીશ કરી "જગત માંએક પળ રહી ના શક્યા....jn

Saturday, September 3, 2011

આજ તારા JN થી તુ દુર થતી જાય છે...

બંધાણી હતી એક આશા તારા પ્રેમની...
તે પણ હવે તો તુટતી જાય છે....

નયનો તરસે છે જોવા તને...
એ ધીરજ પણ હવે તો ખુટતી જાય છે....

કરી દીધો છે દુર તે આજે...
હવે તો જીવન દોર પણ ખુટતી જાય છે....

મારી રગે રગ મા તુ ''જ'' તો છે...
તોય આજ રક્તની ધાર ખુટતી જાય છે....

શુ કહુ હું તને આજ JAAN....
આજ તારા JN થી તુ દુર થતી જાય છે....jn

Friday, September 2, 2011

ત્રુષિપંચમી.....

બ્રમ્હષ્રિ--બુધ્ધી ઇશ સમર્પિત છે.....

રાજષ્રિ--સત્તા અને સંપ્તિઓનો ઉપયોગ પ્રભુ કાર્ય માટે છે.....

દેવષ્રિ--દેવ-દાનવ અને માનવ ના ઘરમા ઘુસી પ્રભુનિષ્ઠા વધારવાની કુશળતા....

આ છે સાચી ત્રુષિપંચમી.....અને ત્રુષિઓનુ પુંજન.......jn

તારા વગર આ બધુ જ બેકાર છે..

મન આજ મલકવા જાય છે,,
પણ કોણ જાણે કેમ અટકી જાય છે...

ચાહુ આજ તેની પાસ જાઉ,,
પાસ જઇને પણ તે દુર થાય છે...

ચાહુ છુ આજ તારા અહેસાસ ને,,
પણ કોણ જાણે તારી યાદ જ આવે જાય છે...

કેવી રીતે સમજાવે JN તેની JAAN ને,,
કે તારા વગર આ બધુ જ બેકાર છે.....jn

વાટ જોઇશ એ ઘડીની જ્યારે,,

વાટ જોઇશ એ વસંત ની,,
જે મુરજાએલા ફુલ ને ખિલવવા આવશે...

વાટ જોઇશ એ વાયરાની,,
જે પવનની એક લહેર્ને લાવશે...

વાટ જોઇશ એ મોરના ટહુકાની,,
જે મેઘની બુંદ ને આવકારશે...

વાટ જોઇશ એ અરુણની,,
જે રવી ને જગાડી ને લાવશે...

વાટ જોઇશ એ નાદની,,
જે કાનમા મીઠુ ગુંજન કરશે...

વાટ જોઇશ એ ઘડીની જ્યારે,,
JAAN તેના JN ને મળવા આવશે...

વાટ તો ત્યારે પણ જોઇશ જ્યારે,,
ચિત્રગુપ્ત ના ચોપડે અમારુ નામ આવશે.....jn

ગોતે છે આજ JN સૌ ચેહરામા પણ,,,

આજ વરસતા એ વરસાદ મા,,,
ભિંજવવાની મજા કઇંક અલગ હતી...

નયનો થી નીતરતા એ બુંદની,,,
મીઠાસ કઈંક અલગ હતી...

હોઠો પર આવેલા એ સ્મીત ની,,,
લહેર કઇંક અલગ હતી...

આંખો મા આજ વહી જતા એ,,,
સમણાઓ ની દીશા કઇંક અલગ હતી...

ગોતે છે આજ JN સૌ ચેહરામા પણ,,,
આવેલી એ JAAN આજ કઇંક અલગ હતી....jn

Thursday, September 1, 2011

આજ જાણે JAAN તેના JN ના પ્રેમ ને,,,

તમે આવ્યાને આજ બસ જતા રહ્યા...

સપનાઓ ની દુનિયા ફરી તોડતા ગયા...

પાછા આવસો કે કેમ એ વિચારો,,,

સતત અમારા મન માગુમતા રહ્યા...

પ્રેમ આપનો જાણે મ્રુગજળ સમાન,,,

જેની પાછળ અમે સતત દોડતા રહ્યા...

આજ જાણે JAAN તેના JN ના પ્રેમ ને,,,

ત્રાજવા થી સતત તોલતા રહ્યા.....jn

ચાહે છે JN આજ પણ JAAN ને પરવાનાની જેમ,,,

આંખમાથી નીકળેલુ એક આંસુ આજ મે રોકી લીધુ...

હોઠ હસતા રહ્યાને હ્રદયે આજ રોઇ લીધુ...

આજ જાણે તેને કોઇના હાથે સેંથુ ભરાવી લીધુ...

કહે છે લોકો આજ પાગલ મને, એમ કહી સૌએ હસી લીધુ...

તુજ તો કરતી હતી સાથે જીવવા મરવાની વાત,,,

ને આજ ધબકતી ધડકને તેજ કફન ઓઢાડી દીધુ...

ચાહે છે JN આજ પણ JAAN ને પરવાનાની જેમ,,,

પણ આજ તેજ પ્રેમદીપ બુજાવી જીવન મા અંધારુ કરી દીધુ....jn

ગાંડપણ....

નયનો ઘેરે એ કાળી રાત મને ગમે છે...
સપનામાં તું આવે એ રીત મને ગમે છે...

તું આવે કે ના આવે એ તારી મરજી,,,
પણ તારી વાટ જોવી મને ગમે છે...

તારા વિરહ મા આંખોના મોતી સરી પડે છે,,,
પણ તોય તને યાદ કરવાનું મને ગમે છે...

વ્યાકુળ થઇ જાય છે મન મારું મળવા,,,
તેમ છતાય તારીછબી જોવી મને ગમે છે...

આજ જાણ્યું છે પ્રેમ મા દુખ જ દુંખ છે,,,
પણ એ દુખ નો લ્હાવો લેવો મને ગમે છે...

હું પણ કેટલો ગાંડો છું.... તારા  જગતમાં,,,
તે તને જણાવવાનું પણ મને ગમે છે...jn

પાછો JN ને એકલો છોડી ગયા..

બતાડી ચમકારો અમને અંધારામા છોડી ગયા...

પ્રેમ નો દીપક જલાવી કોડીયા મા બળવા છોડી ગયા...

ચાંદની રાત બતાવી અમાસ નુ અંધારુ છોડી ગયા...

જવાબ લખતાતો શીખવ્યો પણ કઇંક નવા પ્રશ્નો છોડી ગયા...

સંસાર ને મજધારે મુકી આજ જીવન નૌકા ડુબતી છોડી ગયા...

બસ પળ બે પળ આવ્યા JAAN તમે ને પાછો JN ને એકલો છોડી ગયા...jn

તેના હ્રદયમા તો JN નુ જ સામ્રાજ્ય છે...

પ્રેમને વ્યક્ત કરવાની એક નજર ની રીત હોય છે...

વાચાની એ નજર હુ ક્યાથી લાઉ જે કહે મને પ્રેમ થયો છે...

તુ બધુ જ જાણે છે છતાય મારા પ્રેમ થી અજાણ છે...

સંબંધ ભલે આપણો જુદો હોય પણ પ્રેમ જન્મોજન્માંતર જુનો છે...

જીવન મા સહવાસ જરુરી નથી, તારા ને મારા હ્ર્દયના તાર મળે તે જરુરી છે...

બસ હવે તો એકજ આસ છે, તને મેળવવા હવે તો દુનિયા સામે લડી લેઉ છે...

JAAN તેના JN ની થસે કે નઇ પણ તેના હ્રદયમા તો JN નુ જ સામ્રાજ્ય છે.....jn