મારી આંખોનેય હવે આંસુનો ભાર લાગે છે... કોણ જાણે હ્ર્દયને પણ હવે ધબકવામા ચાર્જ લાગે છે... ખુલ્લા છે દીલના આંકડીયા તોય તને બંધ દ્વાર લાગે છે... લખું છું તારા પર ગઝલ હવે તને તે બકવાસ લાગે છે... તું જ તો છે જીવવાનુ કારણ બાકી "જગત" ને તેનોય ભાર લાગે છે....જગત (jn)