Saturday, April 21, 2018

પ્રેમ એટલે...

ભર મેદનીની કે 
મહેરામણની
પરવા ના કરતા
અવિરત વહેતી
વાત્સલ્યની ધારા...jn

( જે. એન. પટેલ. )

No comments:

Post a Comment