Saturday, April 21, 2018

પ્રેમ એટલે...

કોઈ પણ
જાતની
અપેક્ષાઓ
ના કરવી
એવું નથી...
પણ
અપેક્ષાઓ સાથે
હક મારીને
હાક મારવી...jn

(જે.એન.પટેલ )

No comments:

Post a Comment