Saturday, April 21, 2018

પ્રેમ એટલે...

Good Morning Dear...
શુભ   સવાર   વ્હાલી...

બસ આ શબ્દોને વાંચતા જ
માતૃભાષા ઉપર ઝંખાતી મિઠાસ..
વાંચતાની સાથે જ ઉભરાતો ભાવ..
લખતાં લખતાં નિતરતી લાગણી...jn

( જે. એન. પટેલ )

No comments:

Post a Comment