Saturday, April 21, 2018

જગત...

ઉંચે જોશો તો આંખો અંજાઇ જશે..
સામે જોશો તો નજર ટકરાઇ જશે..

નીચે જોશો તો કાજળ ઢોળાઇ જશે..
બસ ત્રાંસી નજરે જુઓ.. જગત સમજાઇ જશે...jn

No comments:

Post a Comment