Tuesday, November 25, 2014

જગતના લોકો....બહુ જબરા છે 
આ જગતમાં 
જગતના લોકો 
જગદીશને પણ
બનાવી જાય છે
ધુપસળી તો લે છે
જગદીશ માટે
પણ એની સુવાસ
પોતાને જ ગમતી 
પસંદ કરે છે......jn

No comments:

Post a Comment