આજ કોણ જાણે અડધી રાતે જાગવાનુ મન થઇ ગયુ...
આંખો ખોલીને રાખીને સુવાનુ મન થઇ ગયુ...
આકાશ ના તારલાની જેમ ખરવાનુ મન થઇ ગયુ...
ખાલી મન મંદીર મા મુરત બનવાનુ મન થઇ ગયુ...
ફરી એકવાર વસંત મા પાનખર થવાનુ મન થઇ ગયુ...
આવશે તેઓ.. ફરી એકવાર વાટ જોવાનુ મન થઇ ગયુ...
બસ તેમની રાહો મા પાંદડીયો વેરવાનુ મન થઇ ગયુ...
સમણુ છે તોય હકિકત જીવવાનુ મન થઇ ગયુ...

નથી સેહવાતા હવે આ રાતભર ના જાગરણ...
બસ હવે તો JN ને એક લાંબી ઉંગ કરવાનુ મન થઇ ગયુ....jn