Thursday, June 6, 2013

હું ને તારામા ભેળવી દઉ....

આભલે ચડી આજ તને નિહાળી લઉ...
વાદળી બની તને ભિંજાવી દઉ...

તારલા બની તારા રુપને નિખારી જાઉ...
પવનની લહેર બની સ્વાસોમા ભરી લઉ...

લાગણીયો બની તારા હ્રદયે વહી જાઉ...
તારા એક એક અંગમા રક્ત બની વહી જાઉ...

બસ આંખ બંધ કરીને જો...તારી 
એકલતામા આખુ "જગત" ભેળવી દઉ...jn..જગત..

No comments:

Post a Comment