Friday, August 20, 2010

મારા સુતેલા સ્વપ્નો ને જગાડ્યા તમે...

મારા સુતેલા સ્વપ્નો ને જગાડ્યા તમે.............
કેટ કેટલું સુ સુપ્ત પડ્યું હતું,
એમાં ચેતન લાવ્યા તમે....................
સુર વિનાના સ્વપ્નોને ,
તમારા અંતરનાદથી મધુર બનાવ્યા તમે ..............
એને તો રંગની પણ ખબર નહતી
તમારા જીવનના રંગો ભરી એને
રંગીન બનાવ્યા તમે ................
અંત સુધી પહોચેલા સ્વપ્નોને ,
તમારી ધડકન અને શ્વાસથી જીવાડ્યા તમે .................
આજે જયારે સ્વપ્નોની દુનિયામાં ,
તમારી સાથે જીવવાના કોડ જગ્યા તો
આમ અધવચે મને છોડી રોવડાવ્યાતમે......
my friend rupali

No comments:

Post a Comment