Saturday, December 18, 2010

તુજ કે કોણ જાણશે આ દીલ ને......

કોઇ સમણાઓને સજાવી જીંદગી
જીવી જાય છે તો કોઇકની થમી જાય છે...

સમણાની દુનિયા જાણે હકિકત થઇ વેહતી 
જાય છે તો ક્યારેક દીલમા દફન થઇ જાય છે...

સમણુ કહી દીધેલા કોલ છુટી જાય છે
તો ક્યારેક યાદ બની રહી જાય છે...

સમણાન મહેલ ગડીના ગણીતમા ચણાઇ
 જાય છે તો ક્યારેક પળમા પટકાઇ જાય છે...

પણ દુખ તો ત્યારે થાય છે કે
સમણાઓમા પણ કોઇક છોડી જાય છે...

કોણ જાણે "JN" ના દીલ ને તો,
સમણા ને પણ હકિકત બનાવી જાય છે......jn

No comments:

Post a Comment