મધરાતે સુરજના એક કીરણને શોધુ છુ...
સુકાયેલા ઝાડ પર પંખીયોને શોધુ છુ...
રણમા જાણે તરસ્યા ગુલાબ ને શોધુ છુ...
નથી ચાહતો તોય તેનો સાથ ઝંખુ છુ...
કોણ જાણે કેમ આજ JAAN મા JN ને શોધુ છુ.....jn
| એકલતાની આ પળ મા જીવવાનુ મન થાય છે… |
અરીસામા તેના પ્રતીબિંબ નો ભાસ થાય છે… |
કોણ જાણે આજ તે સમજે છે તે મારી ફરીયાદ છે... |
પણ ફરી ફરરી ને કરેલી એ મારી ફરી"યાદ" છે… |
JAAN સમજે છે કે સમય પાછો આવી જાય છે… |
પણ એ ક્યાં જાણે છે કે થંભેલા સમયમા ફક્ત યાદોજ હોય છે…..jn |
| રેહવા સદાય કોઇ દીલમા આવતુ નથી,, |
છતાય તમે ગયા તેમ કોઇ જાતુ નથી,, |
વીધિના લેખ કેટલા ક્રુર થઇ ગયા,, |
હાસ્યતણા સુર જાણે આંસુના પુર થઇ ગયા,, |
જોઇતો હતો હજુ તમારો સંગાથ પણ તમે દુર થઇ ગયા,, |
છોડાવ્યો તમે હાથ અમે મજબુર થઇ ગયા,, |
શુ કહે JN..? હ્ર્દયના તાર ''જ'' તમે તોડી ગયા…jn |
| કઇંક કેટલા વખતથી વિસામો લીધો હતો અમે… |
| કોણ જાણે શુ કામ શુ લઇને આવ્યા હતા અમે… |
| સૌના પ્રેમ નો ભાર ને યાદો ને અળગી કરી ચાલ્યા અમે… |
| કઇંક સગાઓની રાહ જોઇ ને સૌ ને બંધ આંખે જોયા અમે… |
| ના હતો એટલો કમજોર તોય ચારે'ક જણ ના ખંભે ચાલ્યા અમે… |
| કહુ છુ આજ JAAN તને તુ શોક ના કરતી,,, |
| સૌનો ભાર હળવો કરી "અલવિદા" કહી ચાલ્યા અમે…..jn |