Tuesday, August 9, 2016

પ્રેમ એટલે...


મારા
સંપૂર્ણ
અનન્ય ચિત્તે
સંપૂર્ણ
ભાવ સાથેનું
તારા માટેનું
સંપૂર્ણ
સમર્પણ...Jn

1 comment:

  1. પ્રેમ એટલે...
    ક્યારેક રડવાનું મન થાય તો, મને કોલ કરજે,
    તને હસાવીશ જ એવુ નથી, પણ તારી સાથે રડી શકીશ.

    ક્યારેક ચૂપ બેસી રહેવાનુ મન થાય ત્યારે મને કોલ કરજે,
    તને બોલાવીશ જ એવુ નથી, પણ તારી સાથે ચૂપ રહેવાનુ પ્રોમીસ.

    ક્યારેક ભાગી છૂટવાનુ મન થાય ત્યારે મને કોલ કરજે,
    તને રોકીશ જ એવુ નથી પણ તારી સાથે ભાગી છૂટવાનુ પ્રોમીસ.

    પણ જો તુ ક્યારેક કોલ કરે ને હું ન ઉપાડુ તો તુ દોડીને આવજે, ત્યારે કદાચ મારે તારી જરૂર હોય ...

    ReplyDelete