Tuesday, January 17, 2012

નહી ભુલાય હ્ર્દયમા પડેલી JAAN ની એ રીત...

ભુલાશે બધુ પણ કેમ કરી
ભુલાશે તારી હારે કરેલી પ્રીત...

ભુલાશે વાર ને તેહવારપણ કેમ કરી
ભુલાશે તારી એ પ્રેમની રીત...

ભુલાશે જીવનની સઘળી હાર પણ કેમ કરી
ભુલાશે તારા પ્રેમ મા મળેલી જીત...

ભુલાશે અ આંખના બુંદો પણ કેમ કરી
ભુલાશે એક 'દી' આવી હતી હોઠ પર સ્મિત...

ભુલાશે ભલે આજ સ્વાસ લેવાનુ પણ
નહી ભુલાય હ્ર્દયમા પડેલી JAAN ની એ રીત....jn

No comments:

Post a Comment