Wednesday, January 11, 2012

નથી રહી શકતો JN તેની JAAN વગર...

આમ નાટક કરીને દુર રેહવાની જરુર ક્યાં હતી...

મોઢુ ચડાવીને હસવાની જરુર ક્યાં હતી...

વણ કાંઇ કહે રીસાવાની જરુર ક્યાં હતી...

સામે રહીને સંતાવાની જરુર ક્યાં હતી...

ખબર છે નથી રહી શકતો JN તેની JAAN વગર...

તો આમ જાણી જોઇને તડપાવવાની જરુર ક્યાં હતી...jn

No comments:

Post a Comment