Friday, July 9, 2010


કોલેજ મારી ઘણી છે દુર;

તેથી પડે છે બસ ની જરુર.

લેક્ચરરો છે ખુબ સારા;
પણ માર્કસ કાપે છે દીલ થી અમારા.

રુલ્સ અને રેગ્યુલેશન એવા છે;
જાણે હોય કોઇ સ્કુલ;
તો પણ અમે તો બન્કો;
મારીયે છીયે ફૂલ.

ભલે હોય વર્કશોપ મ કેન્ટીન;

પ્ણ લાગે છે બગીચા નુ ફુલ;
ચા, પણી અને નાસ્તો કરીને;
વિધાર્થી ઓ રહે છે કૂલ.

લેડીજ થી ભરેલી છે બધી બ્રાન્ચો અમારી;
પણ તેમાથી કોઇ નથી દીલ ને ગમી જાય તેવી સારી;
દરેક વિધાર્થી શોધે છે એક સારી નારી;
પણ ત્યા નડે છે રુલ્સ ની બારી.


મેડ્મો નો ગુસ્સો તો એવો છે કે;
જાણે નદી મા આવ્યુ પૂર;
માછ્લા અને કાચબા રૂપી વિધાર્થી ઓ;
તેમા તણાય જાય છે ઘણા દૂર.

વાઇવા અને PROJECT નુ નામ;
સાંભળી થઈ જાય છે અમારા ડબલા ડૂલ;
અને પછી ઓવર ટાઇમ થી પૂરા કરેલા એસાઇમેન્ટ માં;

નીકળે છે અમારી ભૂલ......


jnpatel

No comments:

Post a Comment