Wednesday, April 13, 2011

તમને મળવા "JN" એ છેલ્લાશ્વાસ્ને રોકી રાખ્યા છે..

આજ હ્રદય જાણે ધબકતુ બંધ થતુ જાય છે...

આજ જાણે કોઇ ધક્કો મારી ને દોડી જાય છે...

કોઇના દીલમાથી પડી જવાનો અહેસાસ આજ છે...

કોઇને 'એ' મળે તો કેહજો "JN" કેવડાવ્યુ છે...

અમે તેમના માટે ફુલોની સજાવી છે...

આંખોને રસ્તા પર બીછાવીને રાખી છે...

પાંપણથી રસ્તાના કાંટા દુર કરીને રાખ્યા છે...

કંકુ લઇને સેંથી સજાવા ચપટી ભરી રાખી છે...

તમને ગળે લગાવવા બાહોને ફેલાવી રાખી છે...

બસ તમને એક અને માત્ર એક જ વાર જોવા છે...

કોઇને મળે મારી "JAAN" તો કેહજો...

તમને મળવા "JN" એ છેલ્લાશ્વાસ્ને રોકી રાખ્યા છે.....jn

No comments:

Post a Comment