Saturday, April 16, 2011

તું શું જાણે મારા પ્રેમ ને મારી... ગાંડી....!!!


તારો એ શખ્ખો જોઇને મારો દીવસ થાય છે...
તારી આંખનુ કાજળ જોઇને મારી રાતો અંકાય છે...

તારો અવાજ સાંભળીને જગમાં સુર રેલાય છે...
તારી સુવાસને લઇને મન ખીલતું દેખાય છે...

તારા એ પગલાના ડગલે મારી મંઝીલ રચાય છે...
તારા એ આનનને જોઇ આ કવિતાઓ લખાય છે...

તારા પાંદડી સમ અધરે અમૃત નું ઝરણું ઝંખાય છે...
તારા હ્રદયની ધબકારથી જગતમાં શ્વાસ લેવાય છે...

ઓ બેહયા બેશરમ આમ રોજ રોજ મુકીને ક્યાં ભાગે છે..??
પાછું વળીને જો તારા JN ની જાન આવે છે ને જાય છે.....jn

No comments:

Post a Comment