Sunday, May 13, 2012

તારી આશાઓનુ એક હાઇકુ...

શુ હતો પ્રેમ..??
જાણે હતી ચાંદની...
છે સુર્યતેજ....

પુનમ કરે..
પુર્ણ શીતળ આશ...
ખીલી ચાંદની...

ઉગતો ભાનુ...
લાવે નવા અરમાં...
જગાડે જગ...

અને એક 'હું'...!!!
જાણે ખરતો તારો...
માગે મુરાદ.....jn

No comments:

Post a Comment