Wednesday, May 9, 2012

JN ને એકલતાની ઘડી મળી આવી...

ફરી એક સવાર એકલતા તાણી આવી..


ચંદ્રની શીતળતા મુકી સુર્યનુ તેજ લઇ આવી..


આંખોમા પાણી ભરી પાંપણો ભિંજાઇ આવી...


રાતભર જાગવાની રીત ફરી મળી આવી...


વસંત સાથે આજ જાણે ફરી પાનખર ભળી આવી...


સપનુ જોયુ ખુલી આંખે ઝાંઝવુ બની મળી આવી...


ખબર ના પડી કાન ને તેમ ચીસ સંભળાઇ આવી...


ફરી એકવાર કોણ જાણે કેમ આજ એ ના આવી...


ને JN ને એકલતાની ઘડી મળી આવી.......jn

No comments:

Post a Comment