Tuesday, May 22, 2012

તુજ તુજ તુજ તો છે તારા JN મા...

મારી એ સવારનુ સપનુ તુ...
મારી એ રાતોનુ જાગરણ તુ...

મારી એ ગુલાબી ઠંડીનુ રાઝ તુ...
મારી એ ભરબપોરની ઉષ્મા તુ...

મારી એ વસંતની નવી ફણગ તુ...
મારી એ વરસાદી બુંદની સુવાસ તુ...

મારી એ શરદની તૃપ્તિ તુ...
મારી એ ૠતુઓની રાણી તુ...

મારી એ આખોનો ઉજાશ તુ...
મારી એ સ્વાસ ની દોર તુ...

મારી એ રગ રગ મા વેહતી ધાર તુ...
તુજ તુજ તુજ તો છે તારા JN મા...

હવે શુ કહુ..?? મારા એ હ્રદય ને...
એમા ધબકતી JAAN પણ તુ........jn

No comments:

Post a Comment