Wednesday, May 16, 2012

JN ના અહેસાસોની સાથે રમત રમી ગયુ કોઇ...

વિતેલા એ વર્ષોની યાદ અપાવી ગયુ કોઇ...
સુકાએલી એ નદી મા પાણી ઠેલવી ગયુ કોઇ...

દુનિયાની ભીડમા ઝલક દેખાડી ગયુ કોઇ...
વાટ જોતી આંખોના ખુણા ભીંજવી ગયુ કોઇ...

જીંદગીની આ સફરમા અધમા છોડી ગયુ કોઇ...
હકીકતના સમણા બનાવી ગયુ કોઇ...

હતો આજ ભરયુવાની ના ઉંબરે ઉભેલો હું
બાળકની જેમ ધ્રુસકે ને ધ્રુસકે રડાવી ગયુ કોઇ...

હજુ તો આંખોને હતો એમનો ઇંતજાર ને...
JN ના અહેસાસોની સાથે રમત રમી ગયુ કોઇ....jn

No comments:

Post a Comment