| બંધ કરીને આંખો તારી છબી બનાવી દઉ… |
| ને મારા અહેસાસો તારામા ભરી દઉ… |
| વણ જોએ તારા હાલ બતાવી દઉ… |
| ને તારા હાલને બેહાલ પણ કરી દઉ… |
| વગર સ્પર્સે તારા આલીંગન ને માણી લઉ… |
| ને તારા સ્વાસોમા મારા સ્વાસ ને ભરી દઉ… |
| ભરી મેદની મા તને એકલતા આપી દઉ… |
| ને એકલતા મા આખો સંસાર ભરી દઉ… |
| હજુ નથી જાણતી તુ 'JN' ના પ્રેમની તાકાત..!!! |
| તારી આંખોમા આંખ નાખી વાત કરી લઉ… |
| ને તારી આંખોનુ આંસુ મારી આંખમાથી વહાવી દઉ…..jn |
No comments:
Post a Comment