Saturday, October 5, 2013

હજુય સમજી શકુ કદાચ.......

અરે હા એક વાત આજ કેહવાની રહી ગઇ...
કાલે કોઇ અજાણી વ્યક્તિનો સંદેશ આવ્યો... ને મને કહે આટલુ જલદી બધુ બદલાઇ ગયુ..!!
આતો પછી મને ખબર પડી કે એ કોઇ નહી પણ મારી ધબકાર જ હતી... ને મને એકદમ યાદ આવી ગયુ પેલુ ડોક્ટરનુ ECG મશીન ને એની રીપોર્ટ ની રીત... ખબર છે ને તને..?? એ મશીન મા લીટીઓ આડી-અવળી..ઉંચી-નીચી હોય છે... અને મને સમજાઇ ગયુ આ "જગત"... એ લીટીઓ સીધી થાય તો ધબકાર ગઇ.... કદાચ એ વાત એને સમજાઇ જાય હવે,, જો એ લીટીઓ ને વાંકી જ રાખી હોત તો..!!...જગત...jn..

No comments:

Post a Comment