Saturday, October 5, 2013

હું જ હું જ હું જ છુ તારામા.....

હમ્મ્મ્મ....શુ વિચારે છે..!!!

મને હવે જોઇશ કેમ શકીશ એમ જ ને..!!
ચિંતાના કર એ હું કરી લઇશ...

જો પેલા આકાશે મેઘધનુશને..
એમા મારી છબી બનાવી દઇશ...

ઓલ્યા મોરલાની જેમ એક ટહુકો કરજે..
બસ બુંદો બની તને સ્પર્સી જઇશ...

મારી મહેક ને જો માણવી હોય તો એક
ઉંડો સ્વાસ ભરજે..તારાસ્વાસો મા ભળી જઇશ...

જો મારુ પ્રતિબીંબ નિહાળવુ હોય તો..
આંખો બંધ કરજે તારા આંસુઓમા દેખાઇશ...

અને જો તુ NET વાપરતી હોઉ તો,, 
facebook મા ફોટો મોકલી દઇશ...

અરે હા મારા પ્રેમની વર્ષા મા "જગત" મા
પ્રેમના પુષ્પો ખિલી જાય તો સમજ જે....

તારા એક એક અંગમા ને સ્વાસો મા
 બસ હું જ હું જ હું જ હોઇશ....જગત...jn...

No comments:

Post a Comment