Saturday, October 5, 2013

સારુ લાગ્યુ તુ આવીને...

ને મન થઇ ગયુ એ ખુલા
આસમાનની શેર કરી લઉ...

પાછા ઓલ્યા વાદળની ઓથે
સંતાઇને તેને પકડવાનુ...

બરફની એ સફેદ ચાદરને લઇ
અની સંગે ઉડી એને પાથરવાનુ...

દોડીને ભરી લઉ ભુજાઓમા
એકજ કુદકામા એ નજરાણુ...

ફરી ફરીને તુ અહિંજ આવિશ આ
"જગત"મા..આજ તો છે તારુ ઠેકાણુ...જગત..jn..

No comments:

Post a Comment