Friday, January 31, 2014

મારો પ્રેમ કહીશ કે ગાંડપણ...!!!


અરે આજેતો ગજબ થઈ ગયો..!!
જાણે છે શુ થયું..??
આજ હું તારી તસવીર બનાવી રહ્યો હતો...
આબેહુબ બની ગઈ અને અચાનક હું ચમકયો..!!
અરે આ શું તારી તસવીર ની આંખમા આંસુ...!!
પછી મારા હોઠ પર અટ્હાસ્ય આવ્યું...
પછી મને ખબર પડી કે આતો મારી જ લાગણી હતી..!!
બોલ જગત માં કોણ એવો ગાંડો હશે..!!
તારી આંખનું આંસુ પોતાની આંખમાથી વહાવે ..!!..jn

No comments:

Post a Comment