Tuesday, August 13, 2013

એક નાકામિયાબ કોશીસ...

બહુ કોશીસ કરી તારી પાસે આવાની..
પણ જ્યારે આવ્યો ત્યારે સમયનો અભાવ...

બહુ કોશીસ કરી તારાથી દુર જવાની..
પણ જ્યારે જાઉ ત્યારે તારા પ્રેમનુ ખેચાણ...

બહુ કોશીસ કરી કોઇને પાસે લાવવાની..
પણ જ્યારે લાઉ ત્યારે તારી રોક-ટોક...

બહુ કોશીસ કરી તારી ચાલે ચાલવાની..
પણ જ્યારે ચાલ્યો ત્યારે પાછળ જ રહ્યો...

બસ હવે ક્યાં સુધી કોશીસ કરીશ આ "જગત" મા..
હવે નાકામિયાબ થઇ ગયો છુ....જગત..(jn)..

No comments:

Post a Comment