Friday, August 2, 2013

શુ કહીશ કે...!!!

આપણા આ સંબંધને તુ તારી 
જીત કહીશ કે પછી મારી હાર..!!

આપણા પ્રેમને તુ સ્વિકાર 
કરીશ કે પછી ધુતકારીશ..!!

તારાને મારા સમણાને તુ 
હકિકત કહીશ કે પછી કલ્પ્ના..!!

તુ ગમે તે કહે ને ગમેતે કર પણ 
આ "જગત"મા હુ જ તો છુ તારો..!!

જાણુ છુ તુ રિસાવામા એક્સપર્ટ છે 
તો હુ એ મનાવામા પરફેક્ટ છુ....જગત..(jn)

No comments:

Post a Comment