Tuesday, August 13, 2013

આઇ લવ યુ......

આજ એને મને પુછ્યુ 
તારુ નામ શુ છે..??
મે સહજ મા કહ્યુ...
"આઇ"...
તરત બીજો સવાલ ઉભો કર્યો
અને કહ્યુ તનેકાંઇ પ્રોબલેમ છે..??
મે કહ્યુ મારો પ્રોબલેમ છે...
"લવ"...
ફરી એના મુખ પર એક 
સવાલ મને જંખાયો 
અને એ પુછે એ પેહલાજ 
મે એને જવાબ આપી દીધો,,
હા એનુ સોલ્યુસન છે..!!
"યુ"
હવે તમેજ કહો...
હુ એને શુ કહુ.....જગત..(jn)

No comments:

Post a Comment