Tuesday, August 13, 2013

હેપ્પી ફ્રેન્ડશીપ ડે.....

જો દેખાશે ક્યાંક લીટી 
મારા નામની તારા હાથમા... 

વંચાશે ક્યાંક મારો 
અહેસાસ તારા હાથમા...

નિરખીને જો ક્યાંક પડી હસે 
મારા નામની સ્મ્રુતિઓ તારા હાથમા...

"જગત" સૌ મનાવે ફ્રેન્ડ્શીપ ડે 
મિલાવી હાથ..હાથમા...

ચાલ હુ પણ વીશ કરી દઉ 
તને લઇ આજ મારી બાથમા...

હેપ્પી ફ્રેન્ડશીપ ડે ડિયર....જગત...(jn)

No comments:

Post a Comment