Friday, August 2, 2013

કાંઇક તો લખ.....

લે આ મારી કલમ ને 
લખ એમા તારા અહેસાસ..

મન ને મુક ખુલ્લુને 
ભરીલે એક મોટો શ્વાસ...

લખ એને જે બનીને 
બેઠો છે તારુ આકાશ..
.
ચિતરી નાખ તારા 
મનનો આહી એ આભાસ...

ફરી ફરી ને નહી આવે આ 
"જગત" મા એનો એ આવાસ....જગત..(jn)

No comments:

Post a Comment