Wednesday, September 8, 2010

એમની આંખમાં ઈશારા ઘણા હતા,
પ્રેમ માં આમ તો સહારા ઘણા હતા,
અમારે તો એમની આંખ ના દરિયા માંજ ડૂબવું હતું,
ઉભા જ રેહવું હોત તો કિનારા ઘણા હતા.-

કેવી હતી એ કે દીવાના બનાવી ગઈ,
દુનિયાની સામે અમને બેઈજ્જત કરી ગઈ,
અમે તો કરતા રહ્યા એમને પ્રેમ…
ચાલી ગઈ મને છોડીને અને યાદમાં આંસુ આપી ગઈ.

જીવનની હસીન પળોમાં દુખી રહયાનો અફસોસ છે,
મળીને પણ ન મળી એવી પ્રેયસી વિના રહયાનો અફસોસ છે,

સંસારમાં રહીને પણ ભગવાનથી વંચિત રહયાનો અફસોસ છે,
જીવન-મરણની જંજાળોમાં અટવાઈ રહયાનો અફસોસ છે
જીવવું હતું “પ્રભુ” તું હતો મારી અંદર તને ન જાણવાનો અફસોસ છે,
જીવવું હતું દેવ બનીને દાનવ બનીને રહયાનો અફસોસ છે

.

No comments:

Post a Comment