Tuesday, September 28, 2010

ન કહી ને બધુ કહી નાખ્યુ તમે,
ગજુ આપનુ દેખાડી નાખ્યુ તમે,
શીખેલા આપ પાસે મૌનસંવાદ,
હ્રદયને બોલતુ કરી નાખ્યુ તમે,
પ્રેમ તમારો પામી જીવન જીવાયુ
,જીવન પરિવર્તિત કરી નાખ્યુ તમે ,
હતા એક રાહના પથ્થર ઠેબે ચડેલા,
આપી પ્રેમ, ગજુ આપનુ દેખાડી નાખ્યુ તમે......jn

No comments:

Post a Comment