Friday, September 24, 2010

All type of ગુજરાતી શાયરી

દિલ કભી દિલ સે જુદા નહિ હોતે,
યુહી હમ કિસી પર ફિદા નહિ હોતે,
પ્યાર સે બડા તો દોસ્તી કા રિશ્તા હૈ,
ક્યુકી દોસ્ત કભી બેવફા નહિ હોતે


Shikayat Na Karta Zamane Se Koi,
Agar Maan Jata Mananay Se Koi,
Ankho Me Koi Ansu Dard Ban K Na Rahta,
Agar Bhool Jata Bhulanay Se Koi..

કભી ખામોશી ભી બહુત કુછ કેહ જાતી હૈ,
તડપને કે લિયે સિર્ફ યાદે રેહ જાતી હૈ,
ક્યાં ફરક પડતા હૈ "દિલ" હો યા "કોયલા",
જલને કે બાદ સિર્ફ રાખ રેહ જાતી હૈ


Sharaarat na hoti shikayat na hoti,
Nayno me kisi ki nazaakat na hoti,
Na hoti bekararaari na hote hum tanha,
Jo jahan me kambhakt ye mohabbat na hoti,
Na hote ye sapne, ye khwabo ki duniya,

જિસને હમકો ચાહા, ઉસે હમ ચાહ ના શકે,
જીસકો ચાહા ઉસે હમ પા ના શકે,
યે સમજ લો દિલ તૂટને કા ખેલ હૈ,
કિસી કા તોડા ઔર અપના બચા ના શકે.


કયો ચુપાતે હો દિલ કિ બાત,કેહ ભી દો ગુઝર જાયેગી રાત,
દુરીયા કિ લિયે દે હાથો મે હાથ,દિલ ભી તુમ્હરા હે હમ ભી તુમ્હારે હે,
દીલ મે મચલતે અરમાન હમારે હે,દેખો સિતારે કરતે ઇસારે હે.


જેણે પોતાના મનને વશમાં કરી લીધું,
દુનિયાની કોઈ શક્તિ એની
જીતને હારમાં નથી બદલી શકતી.
-ભગવાન બુધ્ધ


માંગ્યુ મળે તે આપણા હાથની વાત નથી,
પણ આપણી પાસે જે નથી તેની તૃષ્ણા ન રાખવી
એ તો આપણા હાથની વાત છે


સિતારા હોય છે એને ગ્રહણ નથી મળતું,
ફૂલોને બાગ મળી જાય, રણ નથી મળતું,
આ એક સુખ કુદરતના ન્યાયમાં જોયું,
ગજા બહારનું દુ:ખ ક્યાંય પણ નથી મળતું.


જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો,
ફૂલની શય્યા ગણી અંગાર પર હસતો રહ્યો;
ઓ મુસીબત ! એટલી ઝિંદા-દિલીને દાદ દે,
તેં ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો !


જ્યારે કોઈ પુરુષ પોતાની પત્ની માટે ગાડીનો દરવાજો ખોલે

ત્યારે સમજવાનું કે ગાડી નવી છે કાં તો પત્ની નવી છે


પહેલુ સુખ તે જાતે નર્યા , બિજુ સુખ તે જલદી મર્યા


ગાગર મહીં ઘૂઘવાતો સાગર થઇ શકું છું
સંસારમાં રહીને શાયર થઇ શકું છું
નહીં જેવો તોયે ઇશ્વર તારો જ અંશ છું હું
હું પણ અનેક રૂપે હાજર થઇ શકું છું

અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે,
રુદનમાં વાસ્તવિકતા છે – ને હસવામાં અભિનય છે.
તમે આવો તો એને પણ જરા ઠપકા સમું લાગે,
આ મારું મન, ઘણાં વર્ષોથી મારામાં જ તન્મય છે.
તને મળવાનો છું હું એટલે હમણાં તો ચૂપ છું પણ


પરિચય રોગ થઈ જાયે તો એને ભૂલવો સારો
પ્રીતિનો બોજ જો લાગે તો એને તોડવી સારી
કથા જેને ન પહોંચાડી શકાતી હોય મંઝિલ પર
તો એને એક સુંદર મોડ આપી છોડવી સારી.


પલ હી ઐસા થા કી હમ ઇનકાર ના કર પાયે,
ઝમાને કે ડર સે ઈકરાર ના કર પાયે,
ના થી જિનકે બીના મુનાસીબ ઝીંદગી,
છોડ દિયા સાથ ઉન્હોને ઔર હમ એક સવાલ ભી ના કર પાયે….


PYAAR JAB EK TARAF SE HO TOH SAZA DETA HAIN,
PYAAR JAB DONO TARAF SE HO TOH MAZAA DETA HAIN,
AAJ KAL KI IS DUNIYA MEIN KAUN KIS KA HOTA HAIN,
DAGA WAHI DETE HAIN JINPAR KI BHAROSA HOTA HAIN, .

DIL GUMSUM, ZUBAAN KHAMOSH,
AANKHEIN AAJ NUM KYON HAI.
JO KABHI APNA HUA HI NAHIN
USE AAJ KHONE KA GUM KYON HAI…...

ઉસકી દોસ્તી મેં યે નૌબત આ ગઈ,
ઠંડી હવા ભી હંમે જલા ગઈ,
હવા કેહતી હૈ તુમ યહા તરસતે હી રેહ ગયે,
મેં તુમ્હારે દોસ્ત કો છૂ કર ભી આ ગઈ....!


પ્રેમ કરતા પણ પ્રેમ છે તારા પ્રેમ માં,
જિંદગી સ્વર્ગ ની જેમ છે તારા પ્રેમ માં,
તારા વિના ક્યાંય ના ચાલે હવે તો,


આ હસ્તીને મારી તું વખાણે કે નહીં!
મેં પ્રેમ કીધો જાણે અજાણે કે નહીં !
સૌમાં રહ્યો હાજર અને સંતાઈ રહ્યો
જીવ્યો છું જીવન તારા પ્રમાણે કે નહીં


તારા પ્રેમ ની પ્યાસ છે મારી કવિતામાં,
તને ક્યાં વિશ્વાસ છે મારી કવિતામાં.
તારા વિષે લખવા બેઠો છું બહુ મુઝવણમાં,...


જીંદગી ને મોત ને હુ એક કરતો જાવુ છુ
રોજ જીવતો જાવુ છુ ને રોજ મરતો જાવુ છુ
દુશ્મનો મારા તમે તકલીફ ના લેશો કાઇ
હુ જ મારી જીંદગી બરબાદ કરતો જાવુ છુ....


કયું મેરે લિયે કોઈ ઇન્તઝાર કરેગા,
અપની ઝીંદગી મેરે લિયે બેકરાર કરેગા.
મેં ક્યાં હું.....? મેરી હસ્તી હી ક્યાં હૈ..........???
ક્યાં દેખકર હમસે કોઈ પ્યાર કરેગા........!


તુમ બિન ઝીંદગી સુની સી લગતી હૈ,
હર પલ અધુરી સી લગતી હૈ…
અબ તો ઇન સાંસો કો અપની સાંસો સે જોડે,
વર્ના ઝીંદગી કુછ પલ કી મેહમાન લગતી હૈ


jnpatel

No comments:

Post a Comment