Wednesday, September 8, 2010

કમ કમ અંગ્રેજી મોં વાતો કરીંગ...

કમ કમ અંગ્રેજી મોં વાતો કરીંગ...

હંધાય ભેરુઓ ને ગોમડીયા નાં નમસ્તે ......

ભેરુઓ આ હાળું અમને અંગ્રેજી નથ આવડતું એટલે શિખવાનો વચાર કર્યો સે

બીજું તો કાંઇ નઇ પણ એય ને ઉભા ઉભા મલક આખા ની વચ્યે

અંગ્રેજી મોં મંડીયે દેવા તો ચ્યોંક વટ્ટ તો પડે ..!!!!

હજી આવડતું તો નથી પણ અવે થી આ ટોપીક મોં અમારે અંગ્રેજી મોં દીધે રાખવાનું નક્કી કર્યું સે

જેવુ આવડે જેટલું આવડે..... ઓન્લી અંગ્રેજી ઇસ્પીકીંગ.... ગુજરાતી મીક્ષ ચાલીંગ....

જેને પણ અંગ્રેજી નો આવડતું હોય ઇ આંય આ ટોપીક મોં અમારી જેમ અંગ્રેજી બોલશે....

અને જેને આવડતું હોય ઇ પણ અમારી જેમ જ બોલશે ચ્યમ કે પાસી અમને હમઝણ નો પડે તો??

હાલો તારે મ્હું અવે ચાલું કરીંગ .....

ફરેન્ડસ આંય કમિંગ
વાતો કરીંગ ઇન ઇંગલીશ

મેરબોની કરીન બોલીંગ ......

ન-ક-ન આઇ એમ હમજીંગ કોઇ ને થોડું યે નો આવડીંગ..

jn

No comments:

Post a Comment