Friday, June 3, 2011

મોસમ નો આજ પેહલો વરસાદ.......

આજ વા વાયોને વાદલ ઉમેટયા...
ફુઉઉઉરર કરતી વાયરાની ડમરીએ પાની ઝબુક્યા....

જોત જોતામા જાણે આભ ઉલેચાયા...
ટમ ટમ કરતા પાની ના બુન્દ ઝલક્યા......

મિથી મધુરી સુવાસ એ પાથરતા ગયા.....
જરિક વાર મા ભરાઇ ગયા એ બુન્દ ન ખાબોચિયા.....

બુન્દ બન્યા નાના ઝરના ને એ વેહ્તા ગયા....
જોઇ આજ મોરલા એ સોલે કલાએ ખિલતા ગયા....

સૌ ના હૈયા ને આજ એ ભીન્જવતા ગયા....
કરી ક્રુપા JAGDISHE ને એ શીતલતા પાથરતા ગયા.......jn

No comments:

Post a Comment