Thursday, June 23, 2011

સમણાઓ મા પણ તારા વિના રેહવાતુ નથી ....

આજ શુ લખુ એ કાંઇ સમજાતુ નથી ને...
મન તારા વગર કાંઇ વીચારતુ નથી.........

આંખો ને ખુલી રાખુ તો કાંઇ દેખાતુ નથી ને...
બંધ આંખમા તને વિસરતુ નથી..........

અધર પર તારુ નામ લેવાતુ નથી ને...
મન કોઇને કહ્યા વિના રેતુ નથી........

તારા વગર એક ડગલુ પણ ભરાતુ નથી ને...
તારી સંગ ચાલવાનુ બહાનુ મળતુ નથી.......

કહે છે લોકો એ સમણુ હકીકત બનતુ નથી ને...
કહે છે JN તેની JAAN ને...........
સમણાઓ મા પણ તારા વિના રેહવાતુ નથી ........jn

No comments:

Post a Comment