Sunday, June 5, 2011

આજ યાદ કરુ છુ એ ઘડી ને ઘડી ઘડી.....

આજ યાદ કરુ છુ એ ઘડી ને ઘડી ઘડી.....

જ્યારે સંગ હતી તુ મારા મા એ ઘડી.....

કેવી મીઠી મધુરી હતી મલવાની એ ઘડી.....

દોડ્તી ને કુદ્તી આવતી એ ઘડીએ ઘડી ઘડી....

આજ યાદ કરુ છુ એ ઘડી ને ઘડી ઘડી.....

કેહવાય છે સમય બધી ભુલાવે છે એ ઘડી.....

સઘળી હરખ ની યાદો ને ભુલાવે છે ઘડી.....

પણ નથી ભુલાવી સક્તો તારી યાદ ની એ ઘડી.....

કારણ એ પોતેજ યાદ અપાવે છે એ ઘડીને ઘડી ઘડી....

આજ યાદ કરુ છુ એ ઘડી ને ઘડી ઘડી............jn

No comments:

Post a Comment