Thursday, June 23, 2011

યાદ આવે છે "JN" ને આજ એ રિત તારા પ્રેમની......

આજ માણવી છે વસંત તારા પ્રેમની...

મીટ માંડી જુએ છે નયનો વાટડી તારા પ્રેમની...

દોડી ને આવે મારી ભુજાઓમા એ રીત તારા પ્રેમની...

મળીને ચિમટો ભરે એ મસ્તિ તારા પ્રેમની...

તીર ની જેમ છુટે એ આંખોની પ્રત્યંછા તારા પ્રેમની...

દુર રહીને દિલ ને જુલાવે એ દોર તારા પ્રેમની...

તારા સ્પર્શ ની અનુભુતી કરાવે એ લગની તારા પ્રેમની...

ચુમે છે અમિ ભરેલા નયનને એ નજર તારા પ્રેમની...

ગાલ મા પડેલી અધરની નીશાનિ એ તારા પ્રેમની...

યાદ આવે છે "JN" ને આજ એ રિત તારા પ્રેમની........jn

No comments:

Post a Comment