Thursday, June 16, 2011

માગી તો જોજે તુ... હાથ મા "JN" ની "JAAN" મુકતા જઇશુ...

દુર જઈશુ તો પણ દીલમા એક વાત મુકતા જઇશુ....

જીવનભર ના ભુલાય એવી એક યાદ મુકતા જઇશુ....

ના મલીયે પણ હમેશા કરસો યાદ એવી એક મુલકાત મુકતા જઇશુ....

આથમતા એ સુરજ સાથે પ્રેમ ની એક સવાર મુકતા જઇશુ....

ઉગતા એ દીવાકર ની જેમ દિલ મા એક દર્દ મુકતા જઇશુ....

આંખો મા ઉપસેલા એક સવાલ ના અનેક જવાબ મુકતા જઇશુ....

ક્યારેય ના કરમાય એવુ હોઠો પર એક સ્મિત મુકતા જઇશુ....

માગી તો જોજે તુ... હાથ મા "JN" ની "JAAN" મુકતા જઇશુ......jn

No comments:

Post a Comment