Saturday, June 12, 2010

આ જડીબુટ્ટીઓનું સેવનકરો અને સગાવ્હાલાઓને પણ જણાવો.
જીવન જીવવાની જડી બુટ્ટી...
Live you life


૧. દરરોજ ૧૦ થી ૩૦ મિનિટ ચાલવાજાઓ અને હા, ચાલતી વખતે ચહેરા પરહળવું સ્મિત હોય તો ઉત્તમ!
Walk for ten to
thirty mintues everyday and yes keep smiling while walking.

૨. દરરોજ ઓછામાં ઓછી ૧૦-30 મિનિટ માટે એકાંતમાં બેસો.
Sit on your own
for ten to thirty minitues everyday

૩. દરરોજ ૭ કલાક ઊંધો.
Sleep seven hours everyday

૪. જોશ, ઉત્સાહ અને કરૂણા આ ત્રણ મહત્વના ગુણોછે જીવનમાં
Aggression,Courage and Kindness this three are plus points of the life

૫. નવી રમતો શિખો/રમો.
Learn more games
and play

૬. ગયાવર્ષે કરતાં આ વર્ષે વધારે પુસ્તકો વાંચો.
Read more books
this year than the last year

૭. ધ્યાન, યોગ અને પ્રાર્થના માટે સમય ફાળવો.
Get time for Peace of mind,yoga and prayers

૮. ૭૦ થી વધારે ઉંમરના અને ૭ થી ઓછી ઉંમરના લોકો સાથે સમય ગાળો. દરરોજ શક્ય
ન હોય તો અઠવાડિએ.
Spend time with
people over 70 years of age and with children below 7 years.

૯. જાગતાં સપનાં જુઓ.
Keep seeing
dreams while you are awake

૧૦. પ્લાન્ટ(ફેકટરી) માં બનતી વસ્તુઓ કરતાં પ્લાન્ટ(છોડ) માં ઊગતી
વસ્તુઓને ખોરાકમાં મહત્વનું સ્થાન આપો.
Give priority to
foods that grow from plants not from factory

૧૧. પુષ્કળ પાણી પીઓ.
Always drink lot
of water

૧૨. દરરોજ ઓછામાં ઓછા ત્રણ વ્યક્તિના ચહેરા પર સ્મિત લાવો.
Bring smile to
three people everyday

૧૩. ચર્ચા/નિંદા/કુથલીમાં સમય ન બગાડો.
Dont waste time for undue discussion and crtisisum

૧૪. ભૂતકાળ ભૂલીજાઓ. ખાસકરીનેપતિ/પત્ની ની ભૂલો. વર્તમાનકાળનો આનંદલો.
Forget the past
specially the husband / wife mistakes and enjoy the present

૧૫. રાજાની જેમ સવારનો નાસ્તો કરો, રાજકુમારની જેમ બપોરનું ભોજનલો અને
ભિખારી જેટલું રાત્રે જમો!
Take your
breakfast like a King,Lunch like a Prince and Dinner like a Beggar

૧૬. દરેક દલીલની સામે જીતી શકવાના નથી, મતભેદ સ્વિકારી લો.
You cant win with every arguments so accept the differences

૧૭. સરખામણી કરવાનું છોડો. ખાસ કરીને પતિ/પત્નીની સરખામણી.
Stop comparing specially husband/wife comparision

૧૮. તમારા સુખનું કારણ ફક્ત તમે છો.
You are the
reason and cause of your own happiness

૧૯. દરેકનેમાફીબક્ષો. ક્ષમાવીરસ્યભૂષણમ્
Always forget and forgive

૨૦. બીજા લોકો તમારા માટે શું વિચારશે એવા વિચાર છોડો.
Stop thinking
what people think about you

૨૧. ભગવાન સૌનું ભલું કરશે.
May GOD bless all

૨૩. માંદા પડશો ત્યારે તમારો બૉસ નહીં પણ તમારા મિત્રો તમારી સંભાળ
રાખશે, માટે મિત્રોના સંપર્કમાં રહો.
When you will be
sick your boss want be in help only the friends
will...so keep in
touch with friends always

૨૪. નકામી, નઠારી અને જેમાંથી આનંદ ન મળે તેવી વસ્તુઓથી દૂર રહો.
Keep away from useless and undue matters which
will not give you any hapiness

૨૫. ઈર્ષા સમયનો બગાડ છે. તમને જોઈતું બધું તમારી પાસે છે.
Prejudise is waste of time..... all you want is
with you

૨૬. ઉત્તમ હજી આવવાનું બાકી છે.
The best has yet
to come

૨૭. ગમે તે વોખરાબમૂડ હોય, ઊઠો, તૈયાર થાઓ અને બહાર આંટો મારી આવો.
However in bad
mood you are get up and go out for a walk

૨૮. દરરોજ સવારે ઊઠીને ભગવાનનો આભાર માનો.
When you get up in morning thank GOD.



Mahesh Pokar
http://meet377.blogspot.com/

No comments:

Post a Comment