Wednesday, June 16, 2010

પ્રેમીઓનાં હ્યદયમાં તેનું ઘર હોય છે

લો ભલેને ખીલતા હોય બાગમાં,
પ્રેમીઓનાં હ્યદયમાં તેનું ઘર હોય છે
.જમાનો શું જાણે વિરહની વ્યથા,
વિરહની વ્યથાની તો પ્રેમીઓને જ ખબર હોય છે.
સાથ હોય જો આપનો તો પાનખરમાં
પણ વસંત ખીલે,
નહિંતર વસંત પણ પાનખર હોય છે.
જીવન વીતી જાય છે.
સમય વહી જાય છે,
આંખ માંથી આંસુ વહી જાય છે,
સાથી ના સાથ છૂટી જાય છે,
જીવન મા મળે છે ઘણા લોકો,
યાદ બહુ થોડા રહી જાય છે
ગમ્યા છે અમને પર્વતો જે,કોઇ નિ આગળ નમતા નથી
બીજી ગમી છે દોસ્તિ તમારી .
કે જેને તોડવાની પર્વતો મા પણ ક્ષમતા નથી
jnpatel

No comments:

Post a Comment