Wednesday, October 13, 2010

geetaji




શ્રીમદ ભગવત ગીતા
જ્યા સત્ય અને પ્રેમ સાથે ચાલે છે, એવા ધર્મગ્રન્થ નુ નામ છે, શ્રીમદ ભગવત ગીતા
શ્રીમદ ભગવત ગીતા ૯ અક્ષરનુ નામ છે ૯ પ્રુણાક છે, એટલે જ શ્રીક્રુષ્ણ પુર્ણ પુરુસોતમ છે
મહાભારત ના ૧૮ પર્વ પેકી ૬ઠુ પર્વ એ ભિષ્મપર્વ છે.ભિષ્મપર્વ ના અધ્યાય ૨૫ થી ૪૨ એમ ૧૮ અધ્યાય તે શ્રીમદ ભગવત ગીતા
૧૮ અધ્યાય, ૭૦૦ શ્ર્લોક, ૯૪૧૧ શબ્દ, ૨૪,૪૪૭ અક્ષરો છે
૫૭૫ શ્ર્લોક શ્રીક્રુષ્ણ, ૮૫ શ્ર્લોક શ્રી અર્જુન, ૩૯ શ્ર્લોક સન્જય, અને ૧ શ્ર્લોક ધુતરાષ્ટ્ર બોલે છે
શ્રીક્રુષ્ણ ઉવાચ ૨૮ વખત, સન્જય ઉવાચ ૯, અને ધુતરાષ્ટ્ર ઉવાચ ૧ વખત, એમ ૫૯ વખત ઉવાચ આવે છે
ગીતાના પ્રથમ અધ્યાયનો પ્રથમ શબ્દ "ધર્મક્ષેત્ર" છે, અને અઢારમા અધ્યાયનો છેલ્લો શબ્દ "મમ" છે મારુ ધર્મક્ષેત્ર ક્યુ ? અર્થાત આ બે શબ્દો વચ્ચેનુ બધુ. અર્થાત ગીતા.

1 comment: