Thursday, October 28, 2010

gujrati sayriya


ફુલ અમને ગમતા નથી અને કાંટા ઓ પર અમને મમતા નથી,
ગમ્યા છે અમને પર્વતો જે સાલા કોઇને નમતા નથી.
બીજી ગમી છે તમારી મિત્રતા ,
કે જેને તોડવાની પેલા પર્વતો માં પણ ક્ષમતા નથી.....

ના કરો અનુમાન, કે મને કોન ગમે છે,
હોઠો પર મારા, કોનુ નામ રમે છે,
ઍ તું જ છે દોસ્ત જેની દોસ્તી અમને ગમી,
બાકી આથમતી સંધ્યા એ સુરજ પણ મારી આગળ નમે છે !......

જોઇ એક ઝલક એમની અને નસીબ સમજી બેઠા
આંખો ની ૧ ચમક ને પ્રેમ સમજી બેઠા,
એમની યાદ માં કર્યા છે રસ્તા ભીના
ને પાગલ લોકો એને વરસાદ સમજી બેઠા.......

સમજ સમજીને સમજને સમજો
સમજ સમજવિ એ પણ એક સમજ છે
જે ના સમજે આ સમજને
મારી સમજમાં એ નાસમજ છે.

મરનાર ની ચીતા
પર જનાર કોઇ ચઢતુ નથી,
કહે છે મરી
જઇશ તારી પાછળ કોઇ મરતુનથી.
દેહ ને આગ મા
બળતો જોઇ કોઇ બળતુ નથી,
અરે આગ તો
શુ..?? રાખ ને પણ કોઇ અડતુ નથી.


વાયદો કરી ને ગયું કે હું ૫ દિવસ પછી આવીશ,
કમબખ્ત જીવન ની ડાયરી માં
જોયું તો...
જીવવા ના દિવસો જ ૪ હતા....


No comments:

Post a Comment