હું અને મારી કવિતાઓ ...તારી કલ્પનાઓની.....
Friday, October 8, 2010
જો જો તો ખરા કેવી મલકાય છે.
નયનથી જો
મળે નયન બે ઘડી,
દિલમાં કોઈના ઉતરાય છે.
આંખો હોય જો કોઈની દર્પણ
સમી,
અંતરના બધા ભેદ કળાય છે.
અંશ મળે જો એ નેત્રોમાં પ્રેમ
તણો,
કઈક સરિતાઓનાં વ્હેણ રચાય છે.
જાત હશે જો એ કોઈ પરમ તણી,
વાત
દરિયાની કરી છલકાય છે
પામી એ સરીતા પંથ સાગર ભણી,
જો જો તો ખરા
કેવી મલકાય છે.
j
n
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment