Thursday, December 22, 2011

કોઇ બધુજ હારીને પણ જીતી જાય છે...

કોઇ એક પાણીના બુંદ માટે તરસી જાય છે...
તો કોઇ સાગરમા ડુબીને પણ તરસી જાય છે...

કોઇ ઝાંઝવાના જળ જોઇને દોડી જાય છે...
તો કોઇ વહેતા વહેણને જોઇને દોડી જાય છે...

કોઇ એક વરસાદી બુંદ મા તૄપ્ત થઇ જાય છે...
તો કોઇ એજ બુંદ મા લુપ્ત થઇ જાય છે...

કોઇ આંસુ સારીને દર્દ ભુલાવી જાય છે...
તો કોઇ ચુપ રહીને પણ જીવતા શીખિ જાય છે...

કોઇ બધુજ હારીને પણ જીતી જાય છે...
તો કોઇક બધુજ હારીને જીતાવી પણ જાય છે.....jn

Wednesday, December 14, 2011

दोडा आउंगा बस एकबार JAAN बन के पुकारो..

हकीकत हो या ख्वाब तुम ही बतलाओ...

दुर खडी हो कीतनी देर से करीब आजाओ...

सुबह को हो जेसे शामका गुमा एसे मत तरसाओ...

जुल्फो मे चेहरा कुछ जाहीर कुछ छुपा मत दिखाओ...

धडकनो से सुनी पाव की झंकार बन के करीब आजाओ...

मील जाती हो तुम हर मोड पर मंजील बन के आजाओ...

चली जाती हो मुजे छोड के एसे मत तरसाओ....

फीर पुकारो मुजे मेरा नाम लेके कहो JN आजाओ...

दोडा आउंगा बस एकबार JAAN बन के पुकारो.....jn

Thursday, December 1, 2011

યાદ આવે છે એ ઘડી જ્યારે નઝર તારી મને મળી...

આંખો ને આંખો મા ઇશારા થઇ 
ગયા, ત્યારે  હૈયે ફાળ પડી...
ભિંજાયો હુ તારા પ્રેમ ના ઝરણે, 
એ ભાળ મને પડી...

સિધ્યા હસે તે તારા સમણા, 
એ સમણાની આવી આજ ઘડી...
આંખો ને આંખોમા સમાવી લે, 
તે ગળીની જાણ મને પડી...

અધર ની તરસ ને છીપાવે, 
એ અધરની ઝરણી મને મળી...
પીંખી દઈશ મારા પ્રેમમાં, 
એ ઉલજનમાં તું પડી...

મારી આંખો મા આંખો તારી ભળી, 
ને નઝર તારી સરમાણી... 
એક એક કરતા કર્યા મે દુર 
તારા ચિર, એ ભાળ તને પડી...


સોપી તે તારા પ્રેમની પળ, 
ને મારા તન મા તુ વિંટાણી...
દીવીની જ્યોત જેમ બળી, 
તેમ કળ વળી ને ઝાંખી તું પડી...

વરસોની તરસ, બેઉ હૈએ 
છીપાણી સંભાળી તેં "તારી કાચળી, 
ને મેં મારી પાઘડી, ત્યારે આ 
"જગત"ની ભાળ મુને પડી......jn

Wednesday, November 9, 2011

છતાય લાગ્યુ કે JN પડ્યો છે ફરી આજ JAAN ના પ્રેમ મા....

નામ લખ્યુ છે રેતમા તારુ ઉડતા એ કણ કણ મા...

જોઉ છુ હર ઘડી નામ ને મારામા તારા પ્રેમ મા...

ડમરી યો ઉડતી ગઇ એક એક કણની એ વંટોળ મા...

નામ તારુ ઉડતુ ગયુ આભાસ થઇ ચારે દીશામા...

હોઠના એ ઇશારા ને સમજી હોઠ ભળ્યા એ હોઠમા...

સ્વીકારી એ અધરનુ આમંત્રણ ભળ્યો હુ તારામા...

આજ ભુલી સૌ ભાન ભળી ગયો તારા અંગ અંગ મા...

આંખો ખુલી ને જોયુ તો હતો હું ભર ઉંગ મા...

છતાય લાગ્યુ કે JN પડ્યો છે ફરી આજ JAAN ના પ્રેમ મા.....jn

બસ એક JAAN જ જાણે, આતો છે JN નો પ્રેમ....

ઝાંઝવાના જળ ને પીવડાવે એ પ્રેમ...

કલ્પ્નાઓ મા હકીકત બતાવે એ પ્રેમ...

જાગતાને દીવાસ્વપ્નો દેખાડે એ પ્રેમ...

રાતોની ઉંગ ઉડાડી ઉજાગરો કરાવે એ પ્રેમ...

વિના કારણે હસાવે-રડાવે એ પ્રેમ...

"હું" ને તારામા જ ખોવાયેલો રાખે એ પ્રેમ...

વણ માગે બધુજ આપી દે એ પ્રેમ...

કોણ જાણે તોય કરે છે કેમ સૌ એ પ્રેમ...

સૌ કહે છે મને આતો છે મારો વહેમ...

બસ એક JAAN જ જાણે, આતો છે JN નો પ્રેમ.....jn

JN मे बचे हे कुछ लम्हे वो भी JAAN तेरे नाम कीया...

जो कुच भी बचाथा जीवन मे वो मेने तेरे नाम कीया...

जो पल था बसा धडकन मे वो मेने तेरे नाम कीया...

जो सजाए थे सपने ख्वाब मे वो मेने तेरे नाम कीया...

जो था मुजसे जुडा हर लम्हा वो मेने तेरे नाम कीया...

मुजमे था जो मेरा सब कुछ वो मेने तेरे नाम कीया...

JN मे बचे हे कुछ लम्हे वो भी JAAN तेरे नाम कीया.....jn


કોઇ પુછે તો કેહજો આજ JN એ ઘર બદલ્યુ છે...

મન આજ દર્દ ની સીમા ઓળંગી ગયુ છે...

લાખ સમજાવ્યુ તોય ક્યાં સમજે છે...

જાણે આજ વસંત મટી પાનખર ગમે છે...

મન મેદની મા એકલતાને શોધે છે...

આજ દીલ ને સાચવવા કોઇ માણસ જોઇએ છે...

કોઇ પુછે તો કેહજો આજ JN એ ઘર બદલ્યુ છે.....jn

Tuesday, November 8, 2011

બધુ જ તો છે મારા નસીબ મા બસ એક JAAN જ નથી...

લખવુ છે કંઇક પણ શુ લખવુ તે સુઝતુ નથી...

આવુ છે પાસ તારી પણ કેમ આવુ એ કોઇ કેહ્તુ નથી...

જોઉ છે ઘર તારુ પણ ઠેકાણુ કોઇ આપતુ નથી...

ગાવુ છે ગીત પણ બોલ તેના કોઇ મળતા નથી...

જોઉ છુ રોજ સપનુ પણ હકીકત એ બનતી નથી...

મંજીલ છે મારી તુ ત્યાં પગથી કોઇ પોહોચતી નથી...

ખુદાને કહુ તો શુ કહુ નસીબ મા જ તુ નથી...

બધુ જ તો છે મારા નસીબ મા બસ એક JAAN જ નથી......jn

Saturday, November 5, 2011

"JN" તો છે આકાશ નો એ તારલો,,,

હું કોઇ વસ્તુ નથી કે પાછી આવી જઇશ...

હું કોઇ કાંચ નથી ક તુટૂ ને જોડાઇ જઇશ...

હું કોઇ ઓસ નથી કે બુંદ બની ઉડી જઇશ...

હું કોઇ સપનુ નથી કે ફરીથી આવીશ...

હું કાંઇ સુર્ય નથી ક પાછો ઉગીશ...

હું કાંઇ સમય નથી કે પાછો વળીશ...

હું કાંઇ ધુપ સળી નથી કે સુવાસ ફેલાવી જઇશ...

"JN" તો છે આકાશ નો એ તારલો,,,

તુટીને..પણ તારી મુરાદ પુરી કરી જઇશ...

પણ એ નભ મા પાછો ક્યારેય નહી આઉ......jn

Monday, October 17, 2011

યોગેશ્વર ને "યોગેશ્વર" ની વળી પુંજા કરતા જોયા...

વર્ષો બાદ મે શ્રીગણેશ ને પુન: કલમ પકડતા જોયા...

વ્યાસમુની ને ભાવ મિલનનુ હોશે વર્ણન કરતા જોયા...

નારદજી ને "પાંડુરંગ" નુ નામ વળી મે રટતા જોયા...

દેવલોક મા ભાવમિલન ના ઝરણા વળી મે વેહતા જોયા...

યોગેશ્વર ને "યોગેશ્વર" ની વળી પુંજા કરતા જોયા...

પુંજનથી આજ પ્રભુને તૄપ્ત બની હરખાતા જોયા...

કામ કરીને રહે છુપા એ "પાંડુરંગ" સાકારીત જોયા...

આલીંગન એને દેવા મે યોગેશ્વર ને ઉત્સુક જોયા.....jn

Sunday, October 16, 2011

હવે શુ લખુ, JAAN વગર કાંઇ સુજતુ નથી...

લખવા બેઠો, પણ કાંઇ સુજતુ નથી...

મ્રુગજળના પાણીયે, કાંઇ તરસ છીપાતી નથી...

સાગરની ગેહરાઇ કાંઇ ગજ થી મપાતી નથી...

ચંદન-ચોખાથી કાંઇ પુંજન થતુ નથી...

પાનખર મા વસંત એમજ કાંઇ ભળતી નથી...

આંખો મળે ને મન ચુપ કાંઇ રેહ્તુ નથી...

ધબકતા હ્રદયે કોઇ કાંઇ મરતુ નથી...

હવે શુ લખુ, JAAN વગર કાંઇ સુજતુ નથી.....jn

આજ "પાંડુરંગ" થઇ સૌને પાંડુરંગી કરતો ગયો....

આજ જાણે ચંદ્રેની શીતળતા તુ પીતો ગયો...

અરુણની સવારી લઇ તુ પથરાતો ગયો...

ધ્રુવના તારાલાની જેમ તેજ થઇ અડગતા તુ શીખવતો ગયો...

ગંગાના નીર ની છાંટડી નાખી પાવન તુ કરતો ગયો...

આજ માનવને સાચી શ્રીમંતાઇ તુ આપતો ગયો...

આજ હ્ર્દય થી હ્રદયના અંતર તુ મિટાવતો ગયો...

કાંટાળી એ કેડી પર ચાલી રાજમાર્ગ તુ કરતો ગયો...

"રોહા" ની એ કેડી "રોમ" સુંધી તુ લંબાવતો ગયો...

આજ "પાંડુરંગ" થઇ સૌને પાંડુરંગી કરતો ગયો.....jn

Friday, October 14, 2011

આજ લાગે છે જાણ્ર પાંડુરંગે पांडुरंगनी સાચી ઓળખ આપી.....

दीने दीने नवं नवं.. આજ માણુ છુ એ સમજણ આપી...

सर्वस्वचाहं ह्रुदीसन्नीविष्टो.. કહી માનવ ને ગૌરવતા આપી...

स्वकर्मणा तमभ्यचर्य.. કહી કૃતિભક્તિ આપી...

उद्दारेदात्मानात्मानाम.. કહી મનની દુર્બલતા દુર કરી આપી...

ममवर्तानुवर्तंते.. કહી ભક્તિની સાચી સમજણ આપી...

अनन्यासचिंतयोतंमाम.. કહી જીવનની ચિંતા દુર કરી આપી...

નભથી ધરા મળે એ ક્ષીતીજ ની જેમ હ્ર્દયની ભેટ કરી આપી...

આજ લાગે છે જાણે પાંડુરંગે पांडुरंगनी સાચી ઓળખ આપી.....jn

JN-JAAN મટી નાના કીકલા બની જઇયે...

ચાલ ને થોડી મસ્તી કરી લઇયે...

વિતેલી પળો ને યાદ કરી લઇયે...

તળાવની પાળે બેસી છબછબીયા કરી લઇયે...

આંખોથી આંખો મીલાવી વાતો કરી લઇયે...

અધરની અધર પર નીશાની કરી લઇયે...

પ્રેમ ને ભુલી આજ થો્ડી નાદાની કરી લઇયે...

આજ ને ભુલી થોડુ કાલ મા જીવી લઇયે...

ચાલને આજ થોડુ બચપન યાદ કરી લઇયે...

આજ JN-JAAN મટી નાના કીકલા બની જઇયે.....jn

Thursday, October 13, 2011

હુ અને મારી એક હકીકત.....

અમોને ખાતરી જ હતી કે તમારા વિચારોથી વંચિત નહી રહીયે...

પરંતુ તમારા વિચારો મા ને વિચારો મા તમારાથી વંચિત જરુર રહી ગયા.....

હુ અરહરર્નીશ ઝંખુછુ સરસ ને...

જળ મળે મારી પ્યાસી તરસ ને....

આ નહી તો આવતા ભવે મળીશુ..!!

વિતતા ક્યાં વાર લગે છે વરસ ને....

આમ તો અમે બધાને પ્રેમ કરવા જનમ લીધો હતો....

પરંતુ રસ્તામા ક્યાંક તમે વધારે "જ" ગમી ગયા....jn

બસ હવે શુ કહે JN એ JAAN છે મારી...

ઝાંઝવાન એ જળ મા તરસ છે મારી...

ઉગેલા એ ચાંદમા નીશાની છે મારી...

જોએલા એ સમણામા હકીકત છે મારી...

જીવન ને જીવવા તુ જરુરત છે મારી...

તેના વગર અધુરી જીંદગી છે મારી...

બસ હવે શુ કહે JN એ JAAN છે મારી.....jn

જાણે કયામતની એ રાત હતી.....

અમારી આંખોને એમનો ઇંતજાર..
ને પાછળથી કરેલો એ સાદ એમનો..
આટલી તો સરસ શરુઆત હતી..

ચાંદ તારા ને પ્રાર્થના ના શુર..
એમનો સંગાથ ને ઝાંઝર નો ઝણકાર..
જાણે આખી કાયનાત હતી..

એમણે બસ કહ્યાજ કર્યુ..
એમણે તો બસ સાંભળ્યાજ કર્યુ..
જાણે વર્ષોની કોઇ વાત હતી..

ના કોઇ કોલ ના કોઇ વાયદો..
ના એમણે પુછ્યુ ના કાંઇ અમે..
આટલી તો સરસ શરુઆત હતી..

નામ વગર નો સંબંધ બાધ્યો..
ને એને પુરી કરવાની પ્રતિજ્ઞા..
આ કે વી અમારી શાલીનતા હતી..

કોણે જોઇ હતી એ જીંદગી..
હું તો જીવી ગયો એક પલમા..
એમના એ સ્પર્સની એ કરામત હતી..

'હા' કે 'ના' નો સવાલ જ ન હતો..
જવાબ તો અમે જાણતા જ હતા..
બસ આજ અમારી છેલ્લી મુલાકાત હતી......jn

Wednesday, October 12, 2011

JAAN બસ રાહ જોવડાવતી ગઇ..

કોઇ કહો આજ્ર એને જઇ, આંખો સુવાનુ ભુલી ગઇ...

નઝરો એ રાહ પર બિછાતી ગઇ, રાત જાણે થંભી ગઇ...

રાતભર કરવટો બદલાતી રઇ, આંખો ઝપકાતી ગઇ...

JN ની આંખો ખુલી રઇ, JAAN બસ રાહ જોવડાવતી ગઇ....jn

Tuesday, October 11, 2011

જ્યારે JAAN મા જ થઇ જશે JN વિલિન...

કોઇ ના આવવાનુ એ સુચન તો નહી હોય ..??
પુષ્પો ની આસપાસ વગાડે છે ભ્રવર બીન....

કોઇ ના પ્રેમ નો ઇકરાર તો નહી હોય..??
કરે છે કલશોર જાણે આજ કોયલ....

કોઇ જાણે આજ તેને જગાડતુ તો નહી હોય..??
સવારના એ મધુરા નાદે શંખના....

કોઇ આ દીલ મા આજ વસ્યુ તો નહી હોય..??
આજ ધબકે છે જાણે તેમ હ્રદય....

ત્યારે તમારા ભિતર ના પડદાનુ શુ થશે..!!!
જ્યારે JAAN મા જ થઇ જશે JN વિલિન......jn

JAAN બની ધબકાર મોકલજો....

સ્વયં આવી શકો નહી તો સ્મરણ ના ફૂલ મોકલજો...

સુગંધી નામના સ્વાસ ભરી લઉ એ રાત છેલ્લી મોકલજો...

જીંદગી ને ગઝલ માની સંવેદનાનુ ગીત મોકલજો...

જે ગયાતે ફરી આવશે..? સ્મરણો ને સુવાસ તરતી મોકલજો...

ખોટ જેવા પણ સંબંધો હોય,, ઉર દરિયે ક્યારેક ભરતી મોકલજો...

ખુટ્યા છે આજ સ્વાસ JN મા, JAAN બની ધબકાર મોકલજો....jn

Monday, October 10, 2011

કહે છે JN આજ JAAN ને, તુ સમાણી મારામા.

ખુબ જુનો છે સંબંધ તોય મળવાનુ નથી બનતુ...

તમારા મા છે કિનારા ને, છે મજધાર મારામા...

છતાય મેહકતો રહે છે, સઘળો સંસાર મારામા...

કંઇક કરતા ફૂલ ખિલ્યા છે 'બે' ચાર મારામા...

પાંગર્યો છે પ્રેમ તારો, આજ જાણે મારામા...

વિંટાળી છે વેલ ની જેમ, આજ તુ મારામા...

સમાય સરીતા જેમ, તેમ ભળી તુ મારામા...

કહે છે JN આજ JAAN ને, તુ સમાણી મારામા....jn

i love u......

આવે છે વાત હોઠ પર કહી શકતો નથી...

ઇશારાનુ છે જે કામ તે કહી શકતો નથી...

લઇને આવ્યો છુ નિશ્ચય આજે તને કેહવુ છે...

વધી રહેલી યુવાની નુ ઉધાર આજે દેવુ છે...

યુવાની ની વસંત મા પુષ્પ બની ખીલવુ છે...

સોહામણી ખુશ્બુ આપો તો ફુલ થઇ મહેકવુ છે...

મનનુ કેહતાતો કેહવાઇ ગયુ આજ મારાથી...

ચકાશજે તુ દરેક પંક્તિના પ્રથમ અક્ષરને દિલથી......jn

Thursday, September 15, 2011

યાદ આવે છે આજ એ ઘડી જોઇ હશે ''તે'' વાટ જે ઘડી...

કહે છે તુ ''હુ'' આઉ છુ અભઘડી...
કહેલા એ બોલ મા ખોવાયો ''હુ'' હરઘડી...

કહે છે ''તુ'' આજ ગાડી ને ટ્રાફીક નડી...
સમયની સુચકતાની આજ થંભી છે ઘડી...

આવે છે ''તુ'' એ થઇ મારા હરખની ઘડી...
નઝરો શોધે છે તને, આવી આજ મળવાની ઘડી...

રસ્તો બતાવે ''તુ'' ને ચાલુ ''હુ'' એ કેડી...
જ્યાં મળી નઝર તારી ત્યાં ગયો ''હુ'' પડી...

સંભાળ્યો ''તે'' તારા હાથથી હાથ મારો પકડી...
શરમાણી ''તુ'' જ્યાં આવી એ સ્પર્સ ની ઘડી...

ચાહે છે સ્પર્સ તારો, હાથ મારો ઘડી ઘડી...
સમણુ એ હકિકત થયુ જ્યા આંખો થી આંખો લડી...

જોવે છે JN આજ, JAAN ને એ ઘડી મા ઘડી ઘડી...
યાદ આવે છે આજ એ ઘડી જોઇ હશે ''તે'' વાટ જે ઘડી.......jn

JN ની આ જીંદગી મા જો JAAN ના હોય,,,

જે નઝર મા તુ નથી તે આંખોમાથી,,,
એકવાર આંસુ બની વહિ જવા દે....

જે કલ્પનાઓ મા તુ નથી તે સમણાને,,,
આજ યાદ બની ભુલાઇ જવા દે....

જે દિલ મા ધબકાર તારા નામની નથી,,,
તે હ્રદય ને આજ સ્થિર થઇ જવા દે....

જે હાથ મા લકિર તારા નામની ના હોય,,,
તે ભુજાઓને આજ કપાઇ જવા દે....

જે સ્વાસ મા તારો સ્વાસ ના હોય,,,
તે સ્વાસ ને આજ રૂધાંઇ જવા દે....

JN ની આ જીંદગી મા જો JAAN ના હોય,,,
તો એ ખોળીયાને આજ ખાલી થઇ જવા દે.....jn


Monday, September 12, 2011

જીવવુ છે બચપન આજ JN ને JAAN ની કલ્પનાઓનુ...

આવે છે યાદ બચપન તારી કલ્પ્નાઓનુ...
દોડે છે મારી નજર સમ તુ એ તારી કલ્પ્નાઓનુ...

રિસાયો હુ ને મનાવે તુ એ તારી કલ્પ્નાઓનુ...
આગળ હુ ને પાછળ દોડે તુ એ તારી કલ્પ્નાઓનુ...

નાની ડગલીઓ ભરી દોડૅ છે તુ એ તારી કલ્પ્નાઓનુ...
પકડવા છે રોમ મારા તારે એ સમણુ તારી કલ્પ્નાઓનુ...

તારી ખેંચેલી રોમ ની એ જટા ને ગુંથે એ તારી કલ્પ્નાઓનુ...
ખાવીછે ફુલ્ફી મીઠી મધુરી એ નઝરાણુ તારી કલ્પ્નાઓનુ...

નાચવુ છે સંગ તારી મિલાવી તાલ એ તારી કલ્પ્નાઓનુ...
મનાવે તુ ને રિસાયો હુ એ તારી કલ્પ્નાઓનુ...

યાદ આવે છે તારા વહાલનુ એ ઝરણુ તારી કલ્પ્નાઓનુ...
ચુમે છે નિર્દોસ હોઠ મારા ગાલ ને એ તારી કલ્પ્નાઓનુ...

પાડ્વુ છે દાંત નુ ડાબલુ તારે મારા ગાલે એ તારી કલ્પ્નાઓનુ...
માટી ના ઢગ મા રમવુછે ઘર ઘર એ તારી કલ્પ્નાઓનુ...

ઠીકરી ને ઠેસ મારી રમવુ ચે ચોખંડ એ તારી કલ્પ્નાઓનુ...
પત્થર ને ઉલાળી રમવુ છે પંચક એ તારી કલ્પ્નાઓનુ...

પાળી ની પાછળ જોઇ કરવુ છે થપ્પુ એ તારી કલ્પ્નાઓનુ...
ભિંજાઉ છે પેહલુ એ વરસાદી બુંદ જોઇ એ તારી કલ્પ્નાઓનુ...

ગાએલા ગીતો ના તાલે નચવુ છે એ તારી કલ્પ્નાઓનુ...
હસવુ છે સઘળુ જીવન-આયખુ એ તારી કલ્પ્નાઓનુ...

વહેતા એ સમય ને પાછો લાઉ હુ એ તારી કલ્પ્નાઓનુ...
જીવવુ છે બચપન આજ JN ને JAAN ની કલ્પનાઓનુ......jn

Friday, September 9, 2011

આજ JN મે સાગરની ખારાસ વધારતો જોયો...

આજ સગર ને કોઇ ની યાદ મા ઉછળતો જોયો...

કિનારા ની ધુળ ને તેની સંગ ભેળવતો જોયો...

તેમા રેહતી માછલીના આંસુને લુછતો મે જોયો...

આજ મે સાગર ને ખારાસ ની વેદના ગાતો જોયો...

કઇકના આંસુઓ પિતો ને તેને સંભાળતો મે જોયો...

કોઇ કહે આજ JN મે સાગરની ખારાસ વધારતો જોયો....jn

Thursday, September 8, 2011

JN ओर JAAN की सिर्फ बाते रेह गइ..

जेसे ही दीन की शुरुआत हुइ मोसम बदल गया...

मोसम बदलतेही दीन की शुरुआत हो गइ...

फुल खिलते ही खुश्बु फेलने लग गइ...

खुश्बु फेलतेही भवरेकी गुंजन शुरु हो गइ...

भवरेकी गुंजन से ही शबनम केहने लग गइ...

रेह गइ सब निशानीया हसी पल बेह गए...

अब तो JN ओर JAAN की सिर्फ बाते रेह गइ....jn

Wednesday, September 7, 2011

આજ JN એ સમય સાથે તાલ મેળાવી લીધી...

હ્રદય ની એકલતાને જાણે આજ સાથી બનાવી લીધી...

મનની ચુપકીદી ને આજ ગીતો મા ગુનગુનાવી લીધી...

દર્દ જ્યારે હદ થી પાર ગયુ તો આદત બનાવી લીધી...

રાતો ની એકલતાને જાગરણ મા ફેરવી લીધી...

સવારની શીથીલતા ને પંખીના કલરવ સંગ ભેળવી લીધી...

દીવસના એ દાયરાએ વ્યસ્તતા સ્વીકારી લીધી...

કંઇક પળ ના સથવારે આજ જિંદગી ને માણી લીધી...

JAAN પણ જાણીલે આજ JN એ સમય સાથે તાલ મેળાવી લીધી...jn

Tuesday, September 6, 2011

JN तो पल पल उनके बीन मरते रहे..

जब जींदगी ने हमे तन्हा छोड दीया,,
फीरभी उनका इंतजार करते रहे....

प्यार जब कीस्मत मे ही ना था,,
फिर भी उनका दीदार करते रहे....

जानते थे वो, उनके बीना जी ना पाएंगे,,
फीर भी वो पल पल तडपाते रहे....

चलना था हर कदम पे उनके साथ
पर वो दुनिया की रफ्तार मे दोडते रहे....

कितनी बार हमने आवाज दी उनको,,
पर वो सुना अन सुना करते रहे....

आज जब उनके अहेसास ही ना रहे,,
तो आके हर पल मनाते रहे....

पर केसे कहे आज अपनी JAAN को,,
JN तो पल पल उनके बीन मरते रहे....jn

Sunday, September 4, 2011

केसे कहे JN अपनी JAAN को,,,

रोज तो जागते थे उन की यादो मे...

आज जागते गए उनकी तन्हाइयो मे...

रात गुजरती रही करवटे बदलने मे...

आंखे आज भीगती रही उनकी तडप मे...

जब आइना देखा तो वो ना थे इन आंखो मे...

पर केसे कहे JN अपनी JAAN को,,,

वो तो बेहते हे हमारी नस नस मे.....jn

તારા વગર એક પળ રહી ના શક્યા..

સાથ હતો આપણો તોય સાથે ચાલી ના શક્યા...
સ્વાર્થ વગરનો પ્રેમ તમે જાણી ના શક્યા...
પાસ હોવા છતાય સ્પર્સ કરી ના શક્યા...
આંખોથી આંખો મળી તોય ઇશારા કરી ના શક્યા...
હ્રદય થી હ્રદય મળ્યા તોય એક થઇ ના શક્યા...
કેહવુ હતુ ઘણુ પણ શબ્દો મળી ના શક્યા...
લાખવાર માન્યો તોય આજ એકવાર મનાવી ના શક્યા... 
દુનિયા ખુબ મોટી તોય આજ અમે છુપાઇ ના શક્યા...
આંખના એ પાંપણ ને આજ અમે ભિંજવતા રોકી ના શક્યા...
હું નાસમજ રહ્યો ને તમે સમજી ના શક્યા...
દુર તો ગયા તમારાથી પણ અમે જીવી ના શક્યા...
લાખ કોશીશ કરી "જગત માંએક પળ રહી ના શક્યા....jn

Saturday, September 3, 2011

આજ તારા JN થી તુ દુર થતી જાય છે...

બંધાણી હતી એક આશા તારા પ્રેમની...
તે પણ હવે તો તુટતી જાય છે....

નયનો તરસે છે જોવા તને...
એ ધીરજ પણ હવે તો ખુટતી જાય છે....

કરી દીધો છે દુર તે આજે...
હવે તો જીવન દોર પણ ખુટતી જાય છે....

મારી રગે રગ મા તુ ''જ'' તો છે...
તોય આજ રક્તની ધાર ખુટતી જાય છે....

શુ કહુ હું તને આજ JAAN....
આજ તારા JN થી તુ દુર થતી જાય છે....jn

Friday, September 2, 2011

ત્રુષિપંચમી.....

બ્રમ્હષ્રિ--બુધ્ધી ઇશ સમર્પિત છે.....

રાજષ્રિ--સત્તા અને સંપ્તિઓનો ઉપયોગ પ્રભુ કાર્ય માટે છે.....

દેવષ્રિ--દેવ-દાનવ અને માનવ ના ઘરમા ઘુસી પ્રભુનિષ્ઠા વધારવાની કુશળતા....

આ છે સાચી ત્રુષિપંચમી.....અને ત્રુષિઓનુ પુંજન.......jn

તારા વગર આ બધુ જ બેકાર છે..

મન આજ મલકવા જાય છે,,
પણ કોણ જાણે કેમ અટકી જાય છે...

ચાહુ આજ તેની પાસ જાઉ,,
પાસ જઇને પણ તે દુર થાય છે...

ચાહુ છુ આજ તારા અહેસાસ ને,,
પણ કોણ જાણે તારી યાદ જ આવે જાય છે...

કેવી રીતે સમજાવે JN તેની JAAN ને,,
કે તારા વગર આ બધુ જ બેકાર છે.....jn

વાટ જોઇશ એ ઘડીની જ્યારે,,

વાટ જોઇશ એ વસંત ની,,
જે મુરજાએલા ફુલ ને ખિલવવા આવશે...

વાટ જોઇશ એ વાયરાની,,
જે પવનની એક લહેર્ને લાવશે...

વાટ જોઇશ એ મોરના ટહુકાની,,
જે મેઘની બુંદ ને આવકારશે...

વાટ જોઇશ એ અરુણની,,
જે રવી ને જગાડી ને લાવશે...

વાટ જોઇશ એ નાદની,,
જે કાનમા મીઠુ ગુંજન કરશે...

વાટ જોઇશ એ ઘડીની જ્યારે,,
JAAN તેના JN ને મળવા આવશે...

વાટ તો ત્યારે પણ જોઇશ જ્યારે,,
ચિત્રગુપ્ત ના ચોપડે અમારુ નામ આવશે.....jn

ગોતે છે આજ JN સૌ ચેહરામા પણ,,,

આજ વરસતા એ વરસાદ મા,,,
ભિંજવવાની મજા કઇંક અલગ હતી...

નયનો થી નીતરતા એ બુંદની,,,
મીઠાસ કઈંક અલગ હતી...

હોઠો પર આવેલા એ સ્મીત ની,,,
લહેર કઇંક અલગ હતી...

આંખો મા આજ વહી જતા એ,,,
સમણાઓ ની દીશા કઇંક અલગ હતી...

ગોતે છે આજ JN સૌ ચેહરામા પણ,,,
આવેલી એ JAAN આજ કઇંક અલગ હતી....jn

Thursday, September 1, 2011

આજ જાણે JAAN તેના JN ના પ્રેમ ને,,,

તમે આવ્યાને આજ બસ જતા રહ્યા...

સપનાઓ ની દુનિયા ફરી તોડતા ગયા...

પાછા આવસો કે કેમ એ વિચારો,,,

સતત અમારા મન માગુમતા રહ્યા...

પ્રેમ આપનો જાણે મ્રુગજળ સમાન,,,

જેની પાછળ અમે સતત દોડતા રહ્યા...

આજ જાણે JAAN તેના JN ના પ્રેમ ને,,,

ત્રાજવા થી સતત તોલતા રહ્યા.....jn

ચાહે છે JN આજ પણ JAAN ને પરવાનાની જેમ,,,

આંખમાથી નીકળેલુ એક આંસુ આજ મે રોકી લીધુ...

હોઠ હસતા રહ્યાને હ્રદયે આજ રોઇ લીધુ...

આજ જાણે તેને કોઇના હાથે સેંથુ ભરાવી લીધુ...

કહે છે લોકો આજ પાગલ મને, એમ કહી સૌએ હસી લીધુ...

તુજ તો કરતી હતી સાથે જીવવા મરવાની વાત,,,

ને આજ ધબકતી ધડકને તેજ કફન ઓઢાડી દીધુ...

ચાહે છે JN આજ પણ JAAN ને પરવાનાની જેમ,,,

પણ આજ તેજ પ્રેમદીપ બુજાવી જીવન મા અંધારુ કરી દીધુ....jn

ગાંડપણ....

નયનો ઘેરે એ કાળી રાત મને ગમે છે...
સપનામાં તું આવે એ રીત મને ગમે છે...

તું આવે કે ના આવે એ તારી મરજી,,,
પણ તારી વાટ જોવી મને ગમે છે...

તારા વિરહ મા આંખોના મોતી સરી પડે છે,,,
પણ તોય તને યાદ કરવાનું મને ગમે છે...

વ્યાકુળ થઇ જાય છે મન મારું મળવા,,,
તેમ છતાય તારીછબી જોવી મને ગમે છે...

આજ જાણ્યું છે પ્રેમ મા દુખ જ દુંખ છે,,,
પણ એ દુખ નો લ્હાવો લેવો મને ગમે છે...

હું પણ કેટલો ગાંડો છું.... તારા  જગતમાં,,,
તે તને જણાવવાનું પણ મને ગમે છે...jn

પાછો JN ને એકલો છોડી ગયા..

બતાડી ચમકારો અમને અંધારામા છોડી ગયા...

પ્રેમ નો દીપક જલાવી કોડીયા મા બળવા છોડી ગયા...

ચાંદની રાત બતાવી અમાસ નુ અંધારુ છોડી ગયા...

જવાબ લખતાતો શીખવ્યો પણ કઇંક નવા પ્રશ્નો છોડી ગયા...

સંસાર ને મજધારે મુકી આજ જીવન નૌકા ડુબતી છોડી ગયા...

બસ પળ બે પળ આવ્યા JAAN તમે ને પાછો JN ને એકલો છોડી ગયા...jn

તેના હ્રદયમા તો JN નુ જ સામ્રાજ્ય છે...

પ્રેમને વ્યક્ત કરવાની એક નજર ની રીત હોય છે...

વાચાની એ નજર હુ ક્યાથી લાઉ જે કહે મને પ્રેમ થયો છે...

તુ બધુ જ જાણે છે છતાય મારા પ્રેમ થી અજાણ છે...

સંબંધ ભલે આપણો જુદો હોય પણ પ્રેમ જન્મોજન્માંતર જુનો છે...

જીવન મા સહવાસ જરુરી નથી, તારા ને મારા હ્ર્દયના તાર મળે તે જરુરી છે...

બસ હવે તો એકજ આસ છે, તને મેળવવા હવે તો દુનિયા સામે લડી લેઉ છે...

JAAN તેના JN ની થસે કે નઇ પણ તેના હ્રદયમા તો JN નુ જ સામ્રાજ્ય છે.....jn

Tuesday, August 23, 2011

हम आप के बीन नही जी पाएंगे...

उन्हे चाहकर भी हम भुल ना पाएंगे....

नस नस मे बेहता रोक ना पाएंगे....

दुनिया की इस भीड मे हम कही खो जाएंगे....

जानते हे जाने के बाद वो भी रोते रेह जाएंगे....

आंखे बंध करेंगे तो सिर्फ तुम्हे ही पाएंगे....

आंखे खोलोगे तो बेह्ते आंसु रोक ना पाएंगे....

दुर तो गए हे आप से पर क्या पता केसे जीएंगे...

केह्ता हे JN आज हम आप के बीन नही जी पाएंगे.....jn

Friday, August 19, 2011

આજ JN ની જીવાદોરી ખુટતી હોય તેમ લાગી.

આજ ની સવાર જાણે અંધારુ લઇને આવી તેમ ઉગી...

અરુણ ની સવારી જાણે તેજનો ભાર ઓછો કરતી હોય તેમ લાગી...

સુર્યોદય ને આજ અંધારા સાથે મૈત્રી થઇ હોય તેમ લાગી...

આજ જીવન ની નાવ જાણે મધ દરિયે ડુબતી હોય તેમ લાગી...

કોણ જાણે કેમ આજ JN ની જીવાદોરી ખુટતી હોય તેમ લાગી....jn

Monday, August 15, 2011

ખાલી હાથે જ જવાનો ને ખાલી હાથે જ આવ્યો છે....

આજ નો દીવસ જાણે નવી ઉમંગ લઇ ને આવ્યો છે...

આજ વીરો ના બલીદાન ને યાદ કરવાનો અવસર આવ્યો છે...

આજ રાષ્ટ્ર પ્રત્યેના પ્રેમ નો ઉત્સાહ મનાવવાનો મોકો આવ્યો છે...

આજ લેહરાતા એ તીરંગા ને સલામી દેવાનો ઉત્સવ આવ્યો છે...

આજ સૌ રાગ-દ્વેશ ભુલી એક થઇ ઉમંગ મનાવવાનો દીવસ આવ્યો છે...

આઝાદ દેશની ગુલામી ને દુર કરવા, કટીબધ્ધ થવાનો વખત આવ્યો છે...

કહે છે આજ "JN" આ કાળા માથાનો માનવી બીજુ શુ કરી શકે,,,,

કારણ તે ખાલી હાથે જ જવાનો ને ખાલી હાથે જ આવ્યો છે.....jn


Sunday, August 14, 2011

આજ JN તમારાથી દુર થઇ ગયા..

ફરીયાદ કરુ તો કોને કરુ કે આજ હ્ર્દય ના તાર થંભી ગયા...

કાંચ નુ એક રમકડુ હતુ કે આજ ટુકડા થતા ગયા...

તે-ને-મે જોયેલા ને સંભાળેલા શબ્દો જાણે સમણા બની ગયા...

આજ અમે એક હળવો ગુંટ ભરીને ગલીયોમા ગુમતા થઇ ગયા...

આજ અમે મન ને તન બેઉ થી તમારાથી અળગા થતા ગયા...

આજ સૌ મનાવે આઝાદી ને અમે પણ આઝાદ થઇ ગયા...

શુ હતુ ને શુ થઇ ગયુ JAAN, આજ JN તમારાથી દુર થઇ ગયા...jn


Friday, August 12, 2011

JAAN જ ના સમજે તેના JN ને તો કોને કહુ....

મારા દીલ ની બેતાબી તુ ના જાણે તો કોને કહુ...

જાણી જોઇ ને તુ દુર રહે તો કોને કહુ...

મન એકલવાયુ થઇ તુટતુ જાય તો કોને કહુ...

પાસ હૌઉ તોય તુ અવગણના કરે તો કોને કહુ...

કોઇ પાસે બોલાવીને ઠેલો મારી જાય તો કોને કહુ...

આંખો ભીની ના થાય ને હ્રદય ડુસકુ ભરી જાય તો કોને કહુ...

સાગર ના તટ પર પણ જો તરસ ના છીપાય તો કોને કહુ...

ભરી મેદની મા આજ એકલવાયુ લાગે તો કોને કહુ...

જો JAAN જ ના સમજે તેના JN ને તો કોને કહુ.....jn

Wednesday, August 10, 2011

સમજો તો ઘણું સારું.....

બસ આમ જ જોયા કરશો..!
આગળ કાંઇક કેહશો તો વધારે સારું....

તમારી ખામોશી મારી વ્યાકુળતા,,
કે એનાથી આગળ જશો તો સારું....

નઝર તો મળી છે આપની,,
હવે હ્ર્દયના મિલન કરો તો સારું....

ક્યાં સુધી આમ દુરથીજ નિહાળુ..!!
સમીપ આવાની એક ક્ષણ આપો તો સારું....

શું ખબર મારી રાત કેમ જાય છે..!!
નૈનોમા સપનું સજાવો તમારું તો સારું....

તમન્ના છે મુજને આપના જવાબની,,
મારા હ્રદય ની મુરાદ પુરી કરો તો સારું....

કહેવું તો છે આજ JN ને ઘણુ..
 જગતમાં તમે સમજો તો ઘણું સારુ...jn

जन्म्दीन के इस शुभ अवसर पर

आज के शुभ दीन पे क्या दे आप को...???

बस दील से दुआ दे आप को,,,
ओर दीर्गायु की मन्न्त मागे....

वीष्णुजी से वैकुंठ की शोभा मागे,,,
ओर लक्ष्मी जी से वैभव मागे....

सुर्यसे तेज सौर्यता मागे,,,
ओर चांद से शीतलता मागे....

शीवजी से उसकी भक्ती मागे,,,
ओर पार्वतीजी से शक्ती मागे....

रामजी से मर्यादा मागे,,,
ओर सीता मासे अजोड प्रेम मागे....

क्रुष्ण से उनकी विष्टी मागे,,,
ओर मीरासे उनकी भक्ती मागे....

दोस्त हे आप के आप क्या मागोगे...??
ओर हम हे जो हर पल दुआ मागेंगे....

जन्म्दीन के इस शुभ अवसर पर,,,
आप को खुब खुब बढाइ देंगे....

आज केहता हे JN दील से,,,
आप हमेसा जीवन मे बढो आगे......jn

JN નૉ પ્રેમ રોજ વધતોજ જાય છે...

આજ મન કોઇ ને કંઇક કેહવા ઉતાવળીયુ થાય છે...

કેટ કેટલી ગોઠવણો આજ તેમના માટે કરતુ જાય છે...
આજ જાણે શબ્દો ની શ્રુંખલાઓ ઓછી પડતી જાય છે...

જાણે આજ શબ્દો પણ સંતાકુકડી રમતા જણાય છે...

આંખો નો પ્રેમ આજે દીલ માજ જાણે ડુબતો જાય છે...

મન ને જાણે આજ પાંખો આવી તેમ ઉડવાજ મથે છે...

આજે જાણે તેનો પ્રેમ બસ અખુટ રીતે વેહતોજ જાય છે...

બસ એક JAAN જ જાણે છે JN નૉ પ્રેમ રોજ વધતોજ જાય છે....jn

Tuesday, August 9, 2011

ફરી એકવાર JAAN ને જીતાડવાની ગડી મળી આવી...

અમને પ્રેમ કરવાની રીત આજ સમજ મા ના આવી...

પ્રીત તો કરી પણ તેને પામવાની ગડીયો ગણતા ના આવડી...

જીત ની બાજી હાથમા હતી ને તેને જીતતા ના આવડી...

તમને મનાવવાની રીત આજ અમને ના આવડી...

મન તો તેનામાજ છે બસ હમના જ તે કેહ્સે કે હુ આવી...

આજ JN ને ફરી એકવાર JAAN ને જીતાડવાની ગડી મળી આવી....jn

Thursday, August 4, 2011

આ બધુજ તમારુ JAAN...ને તમે JN ના..

આજ મે તેને કહી દીધુ કે થઇ જાય ફેસલો...!!!

આ સાગર તમારો ને તેની લેહરો અમારી...

આ આકાશ તમારુ ને તેના તારલા અમારા...

આ તેજસસ્વી ભાનુ તમારો ને તેના કીરણો અમારા...

આ લીલુડી ધરતી તમારી ને તેના વ્રુક્ષો અમારા...

આ મન મંદીર તમારુ ને તેની મુરત અમારી...

આ બધુજ તમારુ JAAN...ને તમે JN ના......jn

આજ જાણે જીંદગી વેહતી થાય..

વહેલી સવારની ગુલાબી ઠંડીમાં
ફુલોની રંગોળી સુશોભીત થાય..

ઉઘાડી આંખો ને યાદ કર્યા તમને
તો દિવસની શરૂઆત અલૌકિક થાય..

સાંભળેલા આપ ના બોલથી
કાનોમા મીઠુ ગુંજન થાય..

જોઇ આપનો શખ્ખો
આંખો માઅનેરો તરવરાટ થાય...

મળે આપનો સ્પર્સ તો જાણે
દીલ ની ધડકન ધબકતી થાય...

મળે જો JAAN તેના JN ને તો
આજ જાણે જીંદગી વેહતી થાય.....jn

Saturday, July 30, 2011

केहता हे JN आज फीर से हमे JAAN से प्यार हो गया.

आज वो एसे याद आए के दील कुछ धड्कन चुक गया...

आंखे आज दील को ना समजी ओर पानी बेहता गया...

अजीब हे ए दील के दर्द यारो ना हो तो....

दील के दर्द देकर भी वो कुछ अनमोल पल दे गया...

जेसे आसमान से पानी ना आया ओर बादल गरज गया...

आज जेसे कोइ म्रुग्जल से मेरी प्यास छीपा गया...

कुछ लम्हे दुर होते हुए भी अपना बना गया...

आज ना सोए फिर भी मीठे ख्वाब सजाता गया...

ख्वाब मे भी अपने होठो की नीसानी बना गया...

सारे हसीन ख्वाब को कोइ अपनी हकिकत बना गया...

केहता हे JN आज फीर से हमे JAAN से प्यार हो गया.....jn

Wednesday, July 27, 2011

આવે છે લઇ JN,, JAAN માટે ફુલોનો હાર...

આજ ધરતી બની લીલુડી જાણે ઓઢાડી કોઇએ ચાદર....

થઇ છે મહેર મેઘની ત્યારે આવી છે ખુસી ની બહાર....

થઇ છે આજ રેલમછેલ ચારેકોર વરસે છે મેઘ ચોધાર....

ખેલતી, કુદતી ને નાચતી વહેજ જાય છે આજ અનરાધાર....

આવી ભરતી સાગર મા પણ જાણે છે સાગર આતો છે નદી નુ ઉધાર....

સૌ જાણે આ શુ છે..? પણ આતો છે પ્રભુની લીલા અપાર....

આજ આવી છે પ્રેમની બહાર, આવે છે લઇ JN,, JAAN માટે ફુલોનો હાર.....jn

આમ પુછી પુછી ને કાંઇ થોડો થતો હશે પ્રેમ.....??

ક્યારેય સુર્ય વાદળ ને પુછ્યુ કે હુ હવે બહાર આઉ....??

ક્યારેય નિશાકરે દિવાકર ને પુછ્યુ કે હુ તારુ તેજ લઉ....??

ક્યારેય ખિલેલા એ ફુલોને ભ્રવરે પુછ્યુ કે હુ ગુંજન કરુ....??

ક્યારેય નદીએ સાગરમા સમાતા પેહલા પુછ્યુ કે હુ તારામા સમાઉ....??

ક્યારેય પવનની એ લહેરે તારી લટોને ઉડાડતા પેહલા પુછ્યુ કે ઉડાડુ....??

આજ JAAN પુછેછે તેના JN ને હુ આઉ કે.....!!!!!

આમ પુછી પુછી ને કાંઇ થોડો થતો હશે પ્રેમ.....??.....jn

હુ તારો JN તને જીવથી વધારે ચાહનારો....

આજ તને જોઇને એક વિચાર આવ્યો....

જીંદગી તડકો ને તુ તેનો મીંઠો છાંયડો....

તુ ઉછળતી નદી ને હુ ગુગરાવતો દરિયો....

તુ લીલુડી ધરતી ને હુ અંબર નો આરો....

તુ ગુડ ગુડ કરતુ પંખી ને હુ તેનો માળો....

તુ છે મારી કલ્પ્ના ને હુ તારી હકિકત....

તુ છે મારી JAAN ને.......

હુ તારો JN તને જીવથી વધારે ચાહનારો......jn

Tuesday, July 26, 2011

રહી ગયા JN ને જીવાડવા JAAN બનીને....

નીકળ્યો છુ તેની યાદો લઇ ને...
ને સામે મળી ગયા તે ફુલ નો હાર લઇને...

ગયા હતા ડોક્ટર પાસે દીલ ની દવા લેવા...
ને સામે મળી ગયા તે નવા દર્દ લઇને...

રાહ જોતા હતા અમે તેમની આંખો માંડીને...
ને દોડિને આવી ગયા તે અમારી બાહોમા...

માગ્યો હતો સથવારો કઇંક પળનો...
ને તે રહી ગયા હમેશ માટે થઇ અમારા...

સંગ માગ્યો હતો થોડીક ગડીને માણવા...
ને તે રહી ગયા JN ને જીવાડવા JAAN બનીને......jn

ને JN માથી JAAN લખાઇ જાય છે...

તારુ નામ કોરા કાગળ ને કહુ છુ....
ને એ મને કવિતા ની ભેટ આપી જાય છે.....

તારુ નામ વાદળ ને કહુ છુ.....
ને એ મને વરસાદી બુંદ થી ભિંજવી જાય છે.....

તારુ નામ ફુલ ને કહુ છુ.....
ને મને સુવાસ થી મેહકાવી જાય છે.....

તારુ નામ ઇશ્વર ને કહુ છુ....
ને એ મને પ્રસાદ ને આશીષ આપી જાય છે.....

તારુ નામ સાગર ને કહુ છુ.....
ને એ મને મોતી ની સોગાદ આપી જાય છે.....

તારુ નામ મારામા લખુ છુ....
ને JN માથી JAAN લખાઇ જાય છે.......jn

Sunday, July 24, 2011

આજ JN મા JAAN ભળી ને દુનિયા ગોતતી રહી ગઇ...

આજ લાગે છે જાણે પાનખર મા વસંત ભળી ગઇ.....

આદિત્ય ની ઓથ મા ચાંદની ખીલી ગઇ....

વિજળી ના કડાકે આજ વગર પાંખે ઉડી ગઇ.....

જોએલા અ સમણાઓ મા હકિકત બની વહી ગઇ.....

ખેલતી ને કુદતી આજ એ શાંત બની સમી ગઇ....

સાહિલ ના સથવારે આજ એ સાગર મા ભળી ગઇ....

કોઇ કહે તેને આજ એ કુંવારિકા મટી ગઇ.....

સાગર કહે આજ મારી અનન્ય એ શોધ પુરી થઇ ગઇ....

આજ JN મા JAAN ભળી ને દુનિયા ગોતતી રહી ગઇ......jn