Wednesday, July 6, 2011

હુકુમ ની તીરી તો કુદરત જ ફેકે છે........

યુગોની ઓળખાણ પલ મા ડુબી જાય છે....

જેમ આકાશમાથી તારા ખરી જાય છે...

જેમ વરસાદ ના પણી આભ ચિરી ને વહી જાય છે...

કોઇ પેહલી નજરમા જ ગમી જાય છે...

તો કોઇ નજર આગળથી વીસાઇ જાય છે...

સમણા ના મહેલ પલ વાર મા ચણાઇ જાય છે...

તો ક્યારેક હકીકત ગડી મા ગુંટાઇ જાય છે...

દુનિય ગમે તેવા દાવપેચ કરે છે,,,,,

તોય ક્યારેક ત્રણ એક્કા મા પણ બાજી હારી જાય છે...

કારણ.........

હુકુમ ની તીરી તો કુદરત જ ફેકે છે........jn

No comments:

Post a Comment