Sunday, July 17, 2011

તોય તુ ના આવી....

આજ આંખો વાટ જોઇ થાકી તોય તુ ના આવી....

આંખો આજ સુવાનુ ભુલી ગઇ તોય તુ ના આવી....

હ્રદય ના ધબકાર ઉછડી ઉછડી ને સમી ગયા તોય તુ ના આવી....

પાસાઓ બદલી બદલી ને સવાર થઇ ગઇ તોય તુ ના આવી....

જોત જોતામા સુરજે પણ ડોકીયુ કર્યુ તોય તુ ના આવી....

દુનિયા તેની રફતાર મા રટતી થઇ ગઇ તોય તુ ના આવી....

નથી આવી તોય આવીને JN ને કહીશ SORRY આજે હું ના આવી....jn

No comments:

Post a Comment