Wednesday, July 6, 2011

JN ની કલ્પનાઓ મા ના જાઓ JAAN તો એક હકીકત છે...

સમણા ની પાછ્ળ ના જાઓ તેતો એક કલ્પના હોય છે....

ઝાકલ ની બુંદ મા પાણી નો અહેસાસ હોય છે....

રણમા મ્રુગજળ ના પાણી નો આભાસ હોય છે....

ચેહરાની પાછળ ના જોવો તેતો એક દેખાવ હોય છે....

પ્રેમ ની પાછળ ના ભાગો તેતો દીલ મા હોય છે....

એવા સંબધોન ગુલામ ના થાઓ જે શ્ક ના હોય છે....

દુનિયા ની પાછળ ના ભાગો તેતો બીચારી હોય છે.....

JN ની કલ્પનાઓ મા ના જાઓ JAAN તો એક હકીકત છે.....jn

No comments:

Post a Comment